શોધખોળ કરો

રાજ્યમાં આજે 4 જિલ્લાઓમાં નવા 33 કોરોના કેસ નોંધાયા, અમદાવાદમાં કેસ ઘટ્યા બાદ નવા કેસમાં વધારો

ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આજે ફરીથી કેસમાં આંશિક વધારો થયો છે.

Gujarat Corona Update: ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં થોડા દિવસ પહેલાં કોરોનાના કેસમાં (Corona Case) ઘટાડો નોંધાયો હતો. ત્યારે આજે ફરીથી કેસમાં આંશિક વધારો થયો છે. 16 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 33 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 4 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આજે કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી. 

રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 25 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 3, ગાંધીનગરમાં 3, અમદાવાદ જિલ્લામાં 1 કેસ અને સુરતમાં 1 કોરોના કેસ નોંધાયો છે. આમ 4 જિલ્લાઓમાં કુલ 33 નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના નવા 15 કેસ જ નોંધાયા હતા અને વડોદરામાં 10 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદના કેસમાં વધારો અને વડોદરાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.

આ સાથે રાજ્યમાં આજે કુલ 25 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 18, વડોદરા શહેરમાં 3 દર્દીઓ સાજા થયા છે. ગાંધીનગર શહેરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશમાં 1, વડોદરા જિલ્લામાં 1 દર્દી સાથે કુલ 21 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.09 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોના રસીના કુલ 24086 ડોઝ આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં હાલ કોરોનાના 222 એક્ટિવ કેસ છે જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે બાકીના તમામ 220 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 12,13, 588 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10,944 મોત નોંધાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election 2024 Live Update: રોહન ગુપ્તાના ગંભીર આરોપ-‘હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરાયો’

Patanjali Case: 'બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થાય...', પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં SCનો આદેશ

1 એપ્રિલથી બીમાર પડવું પણ મોંઘું પડશે, આ દવાઓના ભાવમાં થવાનો છે ધરખમ વધારો, જાણો શું છે કારણ?

Holi Bank Holiday: હોળીના કારણે બેંકોમાં રજાની રહેશે ભરમાર, મહત્વના કામ ફટાફટ પૂરા કરી લેજો

for smartphones
and tablets

વિડિઓઝ

Madhubhai Shrivastav | ‘રંજન બેનને હરાવવા માટે કોંગ્રેસનો કે AAPના ઉમેદવારને સપોર્ટ કરીશ..’Surat News : સુરતના સિંગણપોરમાં મહિલા કોંસ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ કરી આત્મહત્યાGujarat News : રાજ્યમાં ડમ્પર ચાલકો બેફામ, નડિયાદમાં ડમ્પર ચાલકે ખાનગી પત્રકારની કારને મારી ટક્કરAhmedabad News : અમદાવાદના પંચવાટી હોટલમાં લાગી આગ, H.N.Blue Hotelમ આગ લાગવાથી મચી અફરાતફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election 2024 Live Update: રોહન ગુપ્તાના ગંભીર આરોપ-‘હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરાયો’
Election 2024 Live Update: રોહન ગુપ્તાના ગંભીર આરોપ-‘હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરાયો’
Patanjali Case: 'બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થાય...', પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં SCનો આદેશ
Patanjali Case: 'બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થાય...', પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં SCનો આદેશ
1 એપ્રિલથી બીમાર પડવું પણ મોંઘું પડશે, આ દવાઓના ભાવમાં થવાનો છે ધરખમ વધારો, જાણો શું છે કારણ?
1 એપ્રિલથી બીમાર પડવું પણ મોંઘું પડશે, આ દવાઓના ભાવમાં થવાનો છે ધરખમ વધારો, જાણો શું છે કારણ?
Holi Bank Holiday: હોળીના કારણે બેંકોમાં રજાની રહેશે ભરમાર, મહત્વના કામ ફટાફટ પૂરા કરી લેજો
Holi Bank Holiday: હોળીના કારણે બેંકોમાં રજાની રહેશે ભરમાર, મહત્વના કામ ફટાફટ પૂરા કરી લેજો
બેંગાલુરુમાં બેલાંદુર સ્કૂલ પાસે વિસ્ફોટકો મળી આવતા ખભળળાટ, કાફે બ્લાસ્ટ બાદ પોલીસ એલર્ટ મોડ પર

Congress: ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ

WhatsApp Update: હવે વોટ્સએપ સ્ટેટ્સ પર શેર કરી શકશો લાંબા વીડિયો, જલદી રોલઆઉટ થશે ફીચર

Most Polluted City: દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની દિલ્હી, પ્રદૂષણ મામલે આ છે ભારતનું રેન્કિંગ

Embed widget