શોધખોળ કરો

Gujarat Coronavirus:  રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક 9 હજારથી વધુ નવા કેસ નોંધાયા, વધુ 97નાં  મોત

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 55 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55398 પર પહોંચ્યો છે. જેમાંથી 304 લોકો વેન્ટિલેટર પર અને 55094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.61 ટકા છે. 

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 9541 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 97 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચી ગયો છે.   
 
રાજ્યમાં આજે 3783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,33,564 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 55 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55398 પર પહોંચ્યો છે. જેમાંથી 304 લોકો વેન્ટિલેટર પર અને 55094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.61 ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત  કોર્પોરેશનમાં 26,  રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-7, સુરેન્દ્રનગર 6,  મોરબી-3, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જામનગર, મહેસાણા અને રાજકોટમાં 2-2 મોત, ભરુચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં એક- એક દર્દીના મોત સાથે કુલ 97 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5267 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 3241,  સુરત કોર્પોરેશનમાં 1720, સુરત-435, રાજકોટ  કોર્પોરેશનમાં 412,  વડોદરા કોર્પોરેશનમાં 369, ભરુચ- 235, વડોદરા-210, જામનગર કોર્પોરેશન-194, બનાસકાંઠા-178, નવસારી-148, પાટણ-147, જામનગર-124,  ભાવનગર કોર્પોરેશન-114, પંચમહાલ-107, તાપી-98, નર્મદા-97, અમરેલી-96, કચ્છ-92, સુરેન્દ્રનગર 89, રાજકોટ-82, ભાવનગર-81, મહીસાગર-81, ખેડામાં 79, ગાંધીનગર-78, સાબરકાંઠા-75, આણંદ-71, દેવભૂમિ દ્વારકા-71, ગાંધીનગર કોર્પોરેશન-69, જુનાગઢ કોર્પોરેશન-61, અમદાવાદ-62, દાહોદમાં-3, મોરબીમાં 50 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું  બીજા ડોઝનું રસીકરણ કરાયું. 

ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

17 એપ્રિલ 9541 97
16  એપ્રિલ  8920 94
15 એપ્રિલ 8152 81
14 એપ્રિલ 7410 73
13 એપ્રિલ 6690 67

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

86,585

748

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Advertisement

વિડિઓઝ

PM Modi: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
PM Modi in Lok Sabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
Rahul Gandhi In Lok Sabha Speech : સેનાના જવાનો ટાઇગર, તેમને ખુલ્લી છૂટ મળવી જોઈએ...: રાહુલ ગાંધી
AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Embed widget