શોધખોળ કરો

Gujarat Election 2022: આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, આ ચાર સ્થળોએ સંબોધશે ચૂંટણી સભા

તો દાહોદના ખરોડ ગામે બપોરે પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધશે

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આવતીકાલે મહેસાણા,દાહોદ,વડોદરા અને ભાવનગર એમ ચાર સ્થળે રેલી સંબોધશે. પીએમ મોદીની સભા લઈને ભાવનગરના ચિત્રામાં તડામાર તૈયારી ચાલી રહી છે.

તો દાહોદના ખરોડ ગામે બપોરે પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધશે. જેમાં દાહોદ જિલ્લાની 6 બેઠક ઉપરાંત મહિસાગરની સંતરામપુર બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

 ભાજપ સામે બળવો કરનારા વધુ 12 નેતાઓને કરાયા સસ્પેન્ડ

Gujarat BJP Leader Suspended: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં બળવો કરનાર નેતાઓ સામે ભાજપે કાર્યવાહી કરી છે. ભાજપે મંગળવારે (22 નવેમ્બર) જાહેર કરેલા ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા 12 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપે કહ્યું કે આ નેતાઓની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ભાજપે વડોદરા જિલ્લામાં 3, મહિસાગર જિલ્લામાં 2, પંચમહાલ, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપે જે નેતાઓને સસ્પેન્ડ કર્યા છે તેમના નામ છે દિનુ પટેલ, મધુ શ્રીવાસ્તવ, કુલદીપ સિંહ, ઉદયસિંહ રાઉલ, ખતુ પગી, એસએમ ખાંટ, જે.પી. પટેલ, રમેશ ઝાલા, અમરશી ઝાલા, ધવલસિંહ ઝાલા, રામસિંહ શંકરજી ઠાકોર, માવજી. દેસાઈ અને લેબજી ઠાકોર.

બે દિવસ પહેલા પણ સાત નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

ગયા રવિવારે (20 નવેમ્બર) ગુજરાતમાં અનુશાસનાત્મક પગલાં લેતા ભાજપે સાત નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા. આ નેતાઓએ ટિકિટ નકાર્યા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ તમામ સાતેય ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ટિકિટ માંગી રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ નેતાઓને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે કહ્યું કે આ નેતાઓની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. 

રવિવારે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં નાંદોદથી હર્ષદ વસાવા, જૂનાગઢ કેશોદથી ટિકિટ માંગતા અરવિંદ લાડાણી, સુરેન્દ્રનગરના ધાંગદરામાંથી છત્રસિંહ ગુંઝારિયા, વલસાડના પારડીથી કેતનભાઈ પટેલ, રાજકોટ ગ્રામ્ય ભરતભાઈ ચાવડા, વેરાવળથી ઉદયભાઈ શાહ અને અમરેલીના રાજુલામાંથી ટિકિટ માંગી રહેલા કરણ બારૈયા સામેલ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget