Gujarat Elections 2022: રવિન્દ્ર જાડેજા પત્નીને ક્યાંથી મળી ટિકિટ, જાણો વિગત
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમને જામનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે.
ત્રણ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા રિવાબા
રિવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
Cricketer Ravindrasinh Jadeja's wife Rivaba Jadeja to contest from Jamnagar North constituency.#GujaratAssemblyPolls pic.twitter.com/mbZGPgXJP8
— ANI (@ANI) November 10, 2022
Live: Joint Press Conference by Shri Mansukh Mandaviya, Shri Bhupender Yadav and Shri CR Patil at BJP HQ. https://t.co/6Q66DIoWMv
— BJP Gujarat (@BJP4Gujarat) November 10, 2022
કોને કોને મળી ટિકિટ
ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા
ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા બેઠક પરથી પી.કે.પરમાર
લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા
વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
લાઠી બેઠક પરથી જનક સાવલીયા
ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા
ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી
બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી
નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા
જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી
વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા
ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા
અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ
ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ
માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા
માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ
કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા
સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા
સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર
વરાછા બેઠક પરથી કિશોર કાનાણી
કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી
લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી
કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા
સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી
બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર
નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત
વ્યારા બેઠક પરથી મોહન કોકાણી
ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ
ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ
વલસાડ બેઠક પરથી ભરત પટેલ
પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ
કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી
ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર
વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર
થરાદ બેઠક પરથી શંકર ચૌધરી
દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી
વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા
ડીસા બેઠક પરથી પ્રવિણ માળી
સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત
ઇડર બેઠક પરથી રમણલાલ વોરા
પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર
વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ
વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર
એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ
નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા
નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી
અમરાઇવાડી બેઠક પરથી હસ