શોધખોળ કરો

ગુજરાતમાં ૨૪ મામલતદારોની સાગમટે બદલીના આદેશ, મહેસૂલ વિભાગે જારી કર્યું નોટિફિકેશન

ખેડાથી રાજકોટ, અમદાવાદથી તાપી સુધીના મામલતદારોને નવી જવાબદારી; ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચૂંટણી અને જાહેર સંપર્ક શાખાના અધિકારીઓને બદલીનો આદેશ.

Gujarat Mamlatdar transfer list 2025: ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના મામલતદાર કેડરના ૨૪ અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશો જારી કર્યા છે. ૨૨ મે, ૨૦૨૫ ના રોજ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ગાંધીનગર: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ગુરુવારે, ૨૨ મે, ૨૦૨૫ ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મામલતદાર કેડર, વર્ગ ૨ ના ૨૪ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. આ બદલીઓમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોનો સમાવેશ થાય છે, જેમને નવી પોસ્ટિંગ આપવામાં આવી છે.

આ બદલીઓમાં મુખ્યત્વે વધારાના ચિટનીસ, ચૂંટણી મામલતદાર, જાહેર સંપર્ક અધિકારી, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આ તમામ અધિકારીઓને તેમના વર્તમાન પદ પરથી તાત્કાલિક મુક્ત કરવા અને કોઈપણ જોડાણ સમયનો લાભ લીધા વિના તાત્કાલિક નવી જગ્યાએ ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી અને તેમના નામે, સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા આ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.

બદલીનું લિસ્ટ

ક્રમ

અધિકારીનું નામ

હાલની જગ્યા

બદલીની જગ્યા

શૈલેષકુમાર જે. ચાવડા

વધારાના ચિટનીસ, જિ. ખેડા

મામલતદાર, રાજકોટ સિટી-ઈસ્ટ, જિ. રાજકોટ

ઘનશ્યામ બી. પટેલ

મામલતદાર, રાજકોટ સિટી-ઈસ્ટ, જિ. રાજકોટ

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. પોરબંદર

મીરાબેન એચ. જાની

મામલતદાર, બાવળા, જિ. અમદાવાદ

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. રાજકોટ

અશોકકુમાર જે. મકવાણા

મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (રાજ્ય કક્ષા), ગાંધીનગર

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. જૂનાગઢ

વિજયકુમાર એન. ભરૈયા

મામલતદાર, ચૂંટણી, જિ. દાહોદ

મામલતદાર, જિ. જામનગર

એમ. કે. મિશ્રા

મામલતદાર, ચૂંટણી, જિ. અમરેલી

મામલતદાર, જિ. પંચમહાલ

સ્મિતા એ. વોરા

મામલતદાર, ચૂંટણી, જિ. આણંદ

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. અમદાવાદ

પ્રકાશકુમાર પી. રામી

મામલતદાર, અર્બન ડેવલપમેન્ટ કમિશનર ઓફિસ, અમદાવાદ

મામલતદાર, AUDA-૨, જિ. ગાંધીનગર

મધુસૂદન જે. પરમાર

મામલતદાર, ચૂંટણી, જિ. કચ્છ

મામલતદાર, ચૂંટણી, જિ. મોરબી

૧૦

દશરથાભાઈ એસ. રાવલ

મામલતદાર, RDA/SIR, જિ. ગાંધીનગર

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. પાટણ

૧૧

અનિલકુમાર જે. પટેલ

મામલતદાર, આણંદ-ગ્રામ્ય, જિ. આણંદ

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. વડોદરા

૧૨

વિજયકુમાર સી. પટેલ

મામલતદાર, કુકરમુંડા, જિ. તાપી-વ્યારા

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. સુરત

૧૩

વિનોદચંદ્ર એ. જરીવાલા

મામલતદાર, આમોદ, જિ. ભરૂચ

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. તાપી-વ્યારા

૧૪

વાય. પી. ગઢવી

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. અરવલ્લી

પ્રોટોકોલ મામલતદાર, જિ. દેવભૂમિ દ્વારકા

૧૫

પ્રકાશ એચ. પટેલ

મામલતદાર, ખાનપુર-બકોર, જિ. મહીસાગર

મામલતદાર, વડોદરા-ગ્રામ્ય, જિ. વડોદરા

૧૬

જયકિશન એ. સાધુ

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. સુરત

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. આણંદ

૧૭

રાકેશકુમાર બી. જોષી

મામલતદાર, કલેક્ટર ઓફિસ, અરવલ્લી

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. અરવલ્લી

૧૮

અશ્વિનભાઈ ડી. કુબાવાત

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. ભાવનગર

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. ભાવનગર

૧૯

રણજીત એમ. મકવાણા

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. ડાંગ-આહવા

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. ડાંગ-આહવા

૨૦

હરેકૃષ્ણ જે. બ્રહ્મભટ્ટ

મામલતદાર, ચૂંટણી, જિ. નર્મદા

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. નર્મદા

૨૧

કુ. આર. કે. પરમાર

મામલતદાર, ચૂંટણી, જિ. પોરબંદર

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. પોરબંદર

૨૨

યશવંતકુમાર એચ. પરમાર

મામલતદાર, ચૂંટણી, જિ. સાબરકાંઠા

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. સાબરકાંઠા

૨૩

હકુભાઈ એચ. કાકલોતર

પબ્લિક રિલેશન ઓફિસર, જિ. વલસાડ

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. વલસાડ

૨૪

ભાવનાબેન આર. મેથીવાલા

વધારાના ચિટનીસ, જિ. વડોદરા

મામલતદાર, ડિઝાસ્ટર, જિ. નવસારી

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget