શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતના કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ થયો?

દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે મોડી રાતથી જ વરસાદે વલસાડ, વાપી, નવસારી અને સુરત જિલ્લામાં કેર વર્તાવતા સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. પારડીમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે મોડી રાતથી જ વરસાદે વલસાડ, વાપી, નવસારી અને સુરત જિલ્લામાં કેર વર્તાવતા સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. પારડીમાં એક જ રાતમાં 10 ઈંચ, વલસાડમાં 8, કપરાડા, ઉમરપાડા અને ઉમરગામમાં છ ઈંચ, નવસારીમાં ચાર સુરતના પલસાણામાં ગત રાત્રે ચાર અને દિવસ દરમિયાન વધુ ચાર ઈંચ તેમજ સુરતમાં શનિવારે સવારે બે કલાકના સમયમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 56 તાલુકાઓમાં એકથી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. પાવીજેતપુરમાં ચાર કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતાં ચાપરગોટાનો 6 કલાક વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. ભરૂચમાં સવા ત્રણ, નેત્રંગ ત્રણ, અંકલેશ્વર-હાંસોટ બે, આમોદ, વાગરા અને વાલીયામાં એક ઈંચ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વડોદરામાં શનિવારે સતત બીજા દિવસે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં છ કલાકના સાડા ચાર ઈંચથી પણ વધુનો ધોરધાર વરસાદ ખાબક્યો હતો. તે સમયે લકડીપુલ ખાતે એક આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે કારેલીબાગમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી. વલસાડ પંથકમાં મોગરાવાડી, તિથલ રોડ, પરિયા પારડી રોડનો પાણી ભરાવાને કારણે લાંબા સમય સુધી સંપર્ક તૂટી ગયો હતો.વલસાડ રેલવે સ્ટેશન ઉપર પાણી ફરી વળ્યા હતા. શુક્રવારે રાતે ઉમરગામમાં 6 ઈંચ, કપરાડામાં 6 ઈંચ, પારડીમાં 7 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, વલસાડમાં 6 અને વાપીમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ધરમપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. કપરાડામાં પણ નદી નાળામાં નીરની આવક થવાની સાથે પાંચ ગામનો સંપર્ક તૂટી ગયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં શનિવારે આખો દિવસ તડકો જોવા મળ્યો હતો જ્યારે અસહ્ય ઉકળાટથી નાગરિકો કંટાળી ગયા હતાં. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારોમાં 11થી 1ના સમયગાળામાં અડધો ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget