શોધખોળ કરો

Gujarat weather :  કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે.

ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. રાજ્યના  હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં  આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાળઝાળ ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે.  હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. 

ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આવનારા સાત દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે.

અમરેલી સૌથી ગરમ શહેર 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.4 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજ્યમાં અમરેલીમાં 40.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી સુધી તાપમાન જવાનું અનુમાન છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 

હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આગામી ચાર દિવસ એટલે કે, આજથી 25મી તારીખ સુધીમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.  

કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની વોર્નિંગ છે. હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Embed widget