શોધખોળ કરો

Gujarat Weather Update: ગુજરાતમાં હજુ પડશે ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નલિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક જ દિવસમાં ઠંડીનો પારો ૬ ડિગ્રી ઘટીને 2.5 ડિગ્રી થયો હતો.

ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડશે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. સુસવાટા મારતા પવનોના કારણે હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. 20 ડિસેમ્બરથી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. નલિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક જ દિવસમાં ઠંડીનો પારો ૬ ડિગ્રી ઘટીને 2.5 ડિગ્રી થયો હતો. આ પહેલા ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ૨.૬ ડિગ્રી, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ૨.૬ ડિગ્રી, ૧૧ ડિસેમ્બરના રોજ ૨૦૧૦ ૩.૨ ડિગ્રી, ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ૩.૨ ડિગ્રી, ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના 12 શહેરમાં 13 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9.8 અને ગાંધીનગરમાં 11.2 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીએ વધી રહી છે ડિસેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં શિયાળાએ મિજાજ બતાવ્યો છે. શહેરમાં 13.6 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન પહોંચ્યું છે. કંડલામાં 9 ડિગ્રીએ  ઠંડીનો પારો પહોંચ્યો છે. ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget