શોધખોળ કરો

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, માળીયા, મેંદરડામાં ધોધમાર વરસાદ

જૂનાગઢના માળીયા હાટીનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. માળીયા સહીતના ગ્રામ્ય વિસ્તારમા 2.3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે.

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બિ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મેંદરડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એક કલાકમાં એક ઈંચ પડેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર , મેંદરડા, કેશોદ સહીતના તાલુકાઓમા વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના માળીયા હાટીનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. માળીયા સહીતના ગ્રામ્ય વિસ્તારમા 2.3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે. જૂનાગઢના કેશોદમાં અડધી કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર એક ઈંચ વરસાદથી કેશોદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેશોદના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં પૂર આવ્યું છે.ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે પોરબંદરના કડછ, ઉડડા સહિતના ગામોના સીમ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. ઘેડ પંથકમાં આ વર્ષે સતત બીજી વખત ઓઝત નદીમાં પૂર આવ્યું છે. ઘેડ પંથકના ગામોમાં ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ છે.

ટોપ સ્ટોરી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget