શોધખોળ કરો

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, ઘરતી પુત્રોમા ખુશીનો માહોલ

રાજ્યના અનેક જિલ્લામાં બપોર બાદ  વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મેઘમહેર કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે.

રાજ્યના અનેક જિલ્લામાં બપોર બાદ  વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મેઘમહેર કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. તાલુકાના બાઢડા, હાથસણી, રાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઘારી શહેરમા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસ્યો છે.  ઘારી શહેરમાં સારો વરસાદ શરૂ થયો છે.   ઘારીના ગીર વિસ્તારના સરસીયા જીરા દુઘાળા દલખાણીયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખીચા દેવળા વિરપુર સહીતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  સારા વરસાદથી ઘરતી પુત્રોમા ખુશીનો માહોલ છે. 

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  કુંકાવાવ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  વડીયામાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  વડિયા,બરવાળા બાવળ,મોરવાડા,બાટવાદેવળી વાવડીરોડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.   વાવડીરોડ ગામે નદીમાં પુર આવ્યું. માવજિંજવા,  ખારી,  મેઘા પીપરીયા સહીતના ગામોમાં વરસાદ પડ્યો છે.  વાવણી લાયક વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ છે. 

વડિયા કુંકાવાવ પંથકમાં મેઘો મંડાયો છે.  વડિયા તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ છે.  કુંકાવાવ પંથકના વાવડીરોડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.  વાવડીરોડ ગામે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બપોર બાદ વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલ જામ્યો છે. 

અમરેલી જિલ્લામા સતત મેઘરાજા મહેરબાન થયા છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. બગસરાના ઘંટીયાણ માણેક વાડા અને લુઘીયામા સારો વરસાદ વરસ્યો છે.  આ વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ છે.  લીલીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે.  છેલ્લા 15 દિવસથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. લીલીયા પંથકના પાંચ તલાવડા ગામમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે.  સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. ખેડુતોએ કેટલાક વિસ્તારમાં વાવણીનો કર્યો પ્રારંભ.

જૂનાગઢ,સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘરાજ મહેર કરી રહ્યા છે.  જુનાગઢ - માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગડુ,  શેરબાગ તેમજ આજુબાજુના વિસ્તારના ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.  ગડુ, સમઠિયાળા, ખોરાશા, ઝડકા, ધણેજ, ભંડુરી, ગળોદર, જુથળ, પાણીધ્રા, લાઠોદ્રા, ગાગેચા જેવા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ટોપ સ્ટોરી

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget