શોધખોળ કરો

Gujarat Rain: કાલે ગુજરાતના આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ,જાણો શું છે આગાહી ?

હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. કાલે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અમદાવાદ: હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. કાલે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળુ પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.   

હવામાન વિભાગની આગાહી અનુસાર, કાલે દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, અમરેલી,ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

Gujarat Rain: કાલે ગુજરાતના આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ,જાણો શું છે આગાહી ?

ભારે વરસાદને લઈ એલર્ટ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વિજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે.  

આગામી  પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી  પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે.  દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  

ઉત્તર-મધ્ય ગુજરાત, કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું એલર્ટ આપ્યું છે.રાજ્યમાં ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. 

દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી એક અઠવાડિયામાં દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે. 

તે ટૂંક સમયમાં ઉત્તર તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કરશે. ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે, ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget