શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તાર હાલ વરસાદનું જોર ઘટશે પરંતુ 12 જુલાઇ બાદ ફરી ભારે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast:Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 જૂન બાદ ફરી ભારે વરસાદનું રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરાપ પણ નીકળી રહ્યો છે. જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ તો ક્યાં ભારે વરસાદનું અનુમાન છે.  ઉલ્લેખિય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.  છૂટછવાયા સ્થળો પર વરસાદની  આગાહી કરવામાં આવી છે.  આજે છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને અને નગર હવેલીનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલારમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો તાપીમાં  2.40 ઇંચ, નિઝરમાં 2 ઇંચ,    ઉમરપાડામાં 1.57 ઇંચ, સાગબારમાં 1.46 ઇંચ, જામનગરમાં       1 ઇંચ, વઢવાણમાં 0.98 ઇંચ, વાંકાનેરમાં 0.94 ઇંચ,  દસાડામાં      0.87 ઇંચ, મુળીમાં 0.8 ઇંચ, ટંકારામાં  0.79 ઇંચ, મોરબીમાં  0.71 ઇંચ, ભાવનગરમાં 0.71 ઇંચ, ધંધુકામાં      0.71 ઇંચ, તિલકવાડામાં0.67 ઇંચ, જેસરમાં   0.67 ઇંચ, નેત્રંગમાં    0.55 ઇંચ, દેત્રોજમાં  રામપુરામાં  0.55 ઇંચ વરસાદ નોંધાયો છે. નોંધનિય છે કે, છેલ્લા 24 તાલુકામાં 116 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.                                             

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ

  • તાપીના કુકરમુંડામાં 2.40 ઈંચ વરસાદ
  • તાપીના નિઝરમાં 2.05 ઈંચ વરસાદ
  • સુરતના ઉમરપાડામાં 1.57 ઈંચ વરસાદ
  • નર્મદાના સાગબારામાં 1.46 ઈંચ વરસાદ
  • જામનગરમાં 1.1 ઈંચ વરસાદ
  • સુરેન્દ્રનગરના વઢવાણમાં 1 ઈંચ વરસાદ
  • મોરબીના વાંકાનેરમાં 1 ઈંચ વરસાદ
  • સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ
  • સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ
  • સુરેન્દ્રનગરના મૂળીમાં પોણો ઈંચ વરસાદ
  • મોરબીના ટંકારામાં પોણો ઈંચ વરસાદ
  •  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન

વિડિઓઝ

Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
Embed widget