શોધખોળ કરો

કોરોનાથી ડરશો નહીં, 15 ટોચના ડોક્ટરને સીધો ફોન કરીને કરો કોઈ પણ સવાલ, આ રહ્યા તેમના મોબાઈલ નંબર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણ લોકોમાં ફફડાટ છે ત્યારે લોકોને કોરોના અંગે માર્ગદર્શન આપવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને હેલ્પલાઈન નંબર્સ જાહેર કર્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણ લોકોમાં ફફડાટ છે ત્યારે લોકોને કોરોના અંગે માર્ગદર્શન આપવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને હેલ્પલાઈન નંબર્સ જાહેર કર્યા છે.

આજે સોમવાર ને 17 જાન્યુઆરીથી શરૂ થનારી હેલ્પલાઈન સેવાના મોબાઈલ નંબર પર ફોન કરીને કોઈ પણ વ્યક્તિ સવારે 9 વાગ્યા થી રાતે 9 વાગ્યા સુધી વિના મૂલ્યે માહિતી મેળવી શકશે.

મેડિકલ એસોસિએશને લોકોને માર્ગદર્શન આપવા અને કોરોનાનો ડર દૂર કરવા  નિષ્ણાત ડોક્ટરોના નંબર જાહેર કર્યા છે. લોકોને સીધો ડોક્ટરનો સંપર્ક કરીને પોતાની તકલીફ વિશે સવાલ કરી માર્ગદર્શન મેળવવા કહ્યું છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી જાહેરાત પ્રમાણે 17 જાન્યુઆરીથી શરૂ થયેલી કોવિડ હેલ્પલાઈન  31 જાન્યુઆરી સુધી  કાર્યરત રહેશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને અખબારી યાદી દ્વારા આ જાહેરત કરતાં કહ્યું કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ એલોપેથિક ડોક્ટરો માટેની દેશની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે. અમે હંમેશા નાગરિકના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા 15મી જાન્યુઆરીને સમુદાયની સુખાકારીના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેના સંદર્ભમાં અમદાવાદ મેડીકલ એશોશીએસને કોરોનાના કાળમાં સમાજનાં લોકોને સાચી સલાહ  અને માર્ગદશઁન આપવાનું નક્કી કર્યું છે.
અમે કોવિડ ચેપના નવા વેવ વિશે લોકોના પ્રશ્નો અને મૂંઝવણોના ઉકેલ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારા સભ્યો તારીખ ૧૭/૧/૨૨ થી ૩૧/૧/૨૨ ના દિવસોમાં નોબલ હેતુ માટે તેમની સેવાઓ સવાર ના ૯ થી સાંજના ૯ સુધી વિના મૂલ્યે પ્રદાન કરશે. અમારા ડોકટરોની વિગતવાર યાદી આ સાથે સામેલ છે.

સમાજના લોકો અમદાવાદ મેડિકલ એસોસિએશનની આ હેલ્પલાઈનનો લાભ મેળવી શકે એ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હેલ્પલાઈન સેવા માટે નિયુક્ત કરાયેલા ડોક્ટર્સના મોબાઈલ નંબર તથા ક્યા સમયે ફોન કરી શકાશ તેની વિગતો આપવામાં આવી છે. સામાન્ય લોકો પોતાને મૂંઝવતા કોઈ પણ સવાલ અંગે આ ડોક્ટરોને દર્શાવેલા સમયે ફોન કરી શકે છે. નીચે ડોક્ટરના નામ, ફોન કરવાનો સમય અને નંબર આપેલા છે. જેના દ્વારા આપ સંપર્ક કરી શકો છો.

  • Doctors Name Mobile Time Slot
    Dr.Yogesh Gupta 9925006256 9 am to 1 pm
    Dr.Ashok Shah 9824044671 9 am to 1 pm
    Dr.Harikrishna Desai 9327022840 9 am to 1 pm
    Dr.Krishnakant Patel 9426406539 9 am to 1 pm
    Dr.Mona Desai 9825016769 1 pm to 5 pm
    Dr.Dhiren Mehta 9898854158 1 pm to 5 pm
    Dr.Dhananjay Vyas 9723035462 1 pm to 5 pm
    Dr.Dhirendra Sanandiya 9825633889 1 pm to 5 pm
    Dr.Amit Shah 9898250028 1 pm to 5 pm
    Dr.Mehul Shelat 9825398891 1 pm to 5 pm
    Dr.Tanish Modi 9825019835 5 pm to 9 pm
    Dr.Ashvin Shah 9824038816 5 pm to 9 pm
    Dr.Abhay Dikshit 9327018200 5 pm to 9 pm
    Dr.Atul Gandhi 8160599161 5 pm to 9 pm
    Dr.Alpa Gandhi 9825065061 5 pm to 9 pm
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget