શોધખોળ કરો

અમદાવાદમાં કોરાનાને કાબૂમાં લેવા મહિલા IPS અધિકારીને મેદાનમાં ઉતારાયા, સુરતમાં પણ જાંબાઝ અધિકારીને બનાવાયા કમિશ્નર

ડો. નીરજા ગોત્રુ રાવ, એડીશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સ્ટેટ મોનીટરિંગ સેલ) ગાંધીનગરનો વધારાનો ચાર્જ સંભાળશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં કોરોનાના વધતા કેસો અને તેના કારણે સર્જાઈ રહેલી સ્થિતી પર કાબૂ મેળવવા માટે ત્રણ આઈપીએસ અધિકારીને મેદાનમાં ઉતારવા પડ્યા છે.  આ પૈકી ડો. નીરજા ગોત્રુ અને ડો. હસમુખ પટેલ અમદાવાદ અને સુરત પોલીસ કમિશ્નરની મદદ માટે  બે સિનિયર આઈપીએસ અધિકારી અમદાવાદ અને સુરત પોલીસ કમિશ્નરની મદદ માટે  નિમાયા છે.  કોરોનાના સ્થિતિ જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને  વધારાની જવાબદારી સોંપાઈ છે. આ પૈકી ડો. નીરજા ગોત્રુ રાવની અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (એડમિનીસ્ટ્રેશન) તરીકે નિમણૂક કરીને વધારાનો ચાર્જ સોંપાયો છે. ડો. ગોત્રુ ગાંધીનગરમાં એડીશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સ્ટેટ મોનીટરિંગ સેલ) તરીકે ફરજ બજાવવાનું ચાલુ રાખશે.  હસમુખ પટેલની સુરતના પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરાઈ છે જ્યારે એન. એન. કોમારને ગાંધીનગરમાં એડીશનલ ડીજીપી (લો એન્ડ ઓર્ડર)નો વધારાનો ચાર્જ સોંપાયો છે. હસમુખ પટેલ પોલીસ એડમિનના આઈજીપી હતા. હસમુખ પટેલની ઈમેજ કાર્યદક્ષ અને જાંબાઝ અધિકારી તરીકેની છે. આ ત્રણેય આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી કામગીરી આવી છે. ડો. નીરજા ગોત્રુ રાવની અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર (એડમિનીસ્ટ્રેશન) પદે નિમણૂંક કરાતાં પ્રેમવીર સિંગ પાસેથી એડીશનલ ચાર્જ લઈને તેમને સોંપવામાં આવ્યો છે.  ડો. નીરજા ગોત્રુ રાવ, એડીશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સ્ટેટ મોનીટરિંગ સેલ) ગાંધીનગરનો વધારાનો ચાર્જ સંભાળશે. એન. એન. કોમાર ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર)નો એડીશનલ ચાર્જ સંભાળશે. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, (એડમિનીસ્ટ્રેશન),ગાંધીનગર, હસમુખ પટેલને સુરતના પોલીસ કમિશનરના તાબા હેઠળ મૂકાયા છે. રાજ્યના ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત સરકારના એડીશનલ ચીફ સેક્રેટરીએ આ અંગેનો ઓર્ડર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ

ABP Premium

વિડિઓઝ

Valsad Crime:સામાન્ય બોલાચાલીમાં દીકરાએ સાવકી મા પર દાંતરડું મારી કરી હત્યા, જુઓ મામલોRajkot Fire News :બોઈલરના ઓઈલનો પાઈપ ફાટતા કારખાનામાં લાગી ભયંકર આગ.. ધુમાડાના ઉડ્યા ગોટેગોટાMaharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટHun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ

Rinku Singh: ભારતીય બેટ્સમેન રિંકૂ સિંહે અલીગઢમાં ખરીદ્યું મહેલ જેવું ઘર, કિંમત 3.5 કરોડ રૂપિયા

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Embed widget