શોધખોળ કરો

દ્વારકાના મોટા આસોટા ગામમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો, બાઈકો, ભેંસો અને ગાડીઓ પાણીમાં તણાઈ

કલ્યાણપુરના મોટા આસોટમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરો પર ચઢી ગયા હતા.

દ્વારકા: દ્વારકાના મોટા આસોટમાં આભ ફાટ્યું હતું. કલ્યાણપુરના મોટા આસોટમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરો પર ચઢી ગયા હતા. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં અને બજારમાં મુકવામાં આવેલા બાઈકો પણ તણાઇ ગયા હતાં. આસોટ ગામમાં પાણી ફરી વળતાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે ઘરવખળી પલળી જતાં ગ્રામજનોને ભારે નુકસાની વેઠવી પડી છે. આભ ફાટતાં આસોટા ગામના મુખ્ય માર્ગો નદી વહેતી થઈ ગઈ હતી. જેના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે. આ જોઈ ગ્રામજનો પણ અચંબામાં પડી ગયા હતા. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આખરે આટલું પાણી કેવી રીતે આવ્યું. જોકે ગામમાં પાણી ફરી વળતાં ગ્રામજનો ધાબા પર ચઢી ગયા હતાં. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. જોકે આસોટા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યું છે. આસોટા ગામમાં 13 ઈંચ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આખા ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. ગામમાં ક્યારે પણ પાણી આવતું નથી પરંતુ એક જ રાતમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ગામમાં નદી વહેતી થઈ હતી. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં તણાઈ ગયા હતા જ્યારે બજારમાં રાખેલા વાહનો પણ તણાતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ભેંસો, બાઈકો, મોટરકાર સહિતની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget