શોધખોળ કરો

Gujarat: કોરોનાને લઈ પ્રાથમિક શાળાઓમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે સૂચના અપાઈ

કોરોનાની આશંકાને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માસ્ક, સોશલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ માટે મૌખિક સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગર:  કોરોનાની આશંકાને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માસ્ક, સોશલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ માટે મૌખિક સૂચના આપવામાં આવી છે.  ચીન સહિતના દેશમાં કોરોનાના કેસમાં જબરજસ્ત વધારો થયો છે.  ત્યારે દેશમાં કોરોનાના કેસમાં વધારો ન થાય એ માટે હવે શાળાઓ પણ ફરી સતર્ક બની છે.  શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવા મૌખિક સૂચના આપી છે.  આ અંગે આગામી સમયમાં લેખિતમાં પરિપત્ર બહાર પડાશે. ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 

Karnataka Covid Guidelines: કર્ણાટકે નવા વર્ષની ઉજવણીને લઈ જાહેર કરી ગાઈડલાઈન, જાણો ક્યાં ફરજિયાત કરાયું માસ્ક

કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. આ પછી કર્ણાટક સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ વચ્ચે કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.

કોવિડ ગાઈડલાઈન વિશે માહિતી આપતા કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, "મૂવી થિયેટર, શાળા અને કોલેજોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પહેલા ઉજવણી સમાપ્ત થઈ જશે. " તેમણે લોકોને ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

કર્ણાટક સરકારે ગુરુવારે (22 ડિસેમ્બર) બંધ સ્થળોએ ફેસ માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ રવિવારે (25 ડિસેમ્બર) કોરોનાને લઈને ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર તરફથી કોરોના રોગચાળાના ખતરાને લઈને ઘણી માર્ગદર્શિકા આવી છે. રાજ્ય સરકાર પણ તેના તરફથી જરૂરી પગલાં લેવા જઈ રહી છે. આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે સુધાકર 26 ડિસેમ્બરે નવી માર્ગદર્શિકા બહાર પાડશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget