શોધખોળ કરો

ગુજરાત પોલીસમાં LRDની 11 હજાર જગા માટે આવી અધધધ 9.46 લાખ અરજી, જાણો કેટલા પુરૂષ ને કેટલી મહિલા ઉમેદવાર ?

હસમુખ પટેલે ગઈ કાલે મંગળવારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે,  આ પરીક્ષા માટે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.

ગાંધીનગરઃ રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લ દિવસ હતો. છેલ્લા દિવસે કુલ 86,118 અરજી મળતાં કુલ અરજીનો આંકડો 13 લાખને પાર થઈ ગયો હતો. આ પૈકી 9,46,528 અરજી કન્ફર્મ થઈ હોવાની  લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, 9,46,528 અરજી કન્ફર્મ થઈ તેમાં 6,92,190 અરજી પુરૂષ ઉમેદવારોની જ્યારે 2,54,338 અરજી મહિલા ઉમેદવારોની છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, કન્ફર્મ થયેલી અરજીનું ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવાયું છે કે જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.

હસમુખ પટેલે ગઈ કાલે મંગળવારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે,  આ પરીક્ષા માટે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, એલઆરડી ભરતી માટે આજે અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ છે અને રાત્રે 11.59 મિનિટ સુધી અરજી સ્વીકારી શકાશે. એ પછી બુધવાર એટલે કે આવતી કાલથી 12 તારીખ સુધી ફી ભરી શકાશે. ત્યાર બાદ 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે અને 9 ડીસેમ્બરથી 10 ડિસેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે. 10 ફેબ્રુઆરી આસપાસ શારીરિક કસોટી પૂરી થશે અને માર્ચ મહિના આસપાસ લેખિત પરીક્ષા લેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે, આ ટાઈમ ટેબલને ધ્યાને રાખીને ઉમેદવારો તૈયારીઓ કરે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 11 લાખ 75 હજાર અરજીઓ થઈ છે ને તેમાંથી કુલ 9.10 લાખ અરજીઓ કંફર્મ થઈ છે. આ પૈકી 6.65 લાખ પુરુષ ઉમેદવારોએ અરજી કરી છે જ્યારે 2.45 લાખ મહિલા ઉમેદવારોએ અરજી કરી છે. આજે રાત્રે 11.59 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે એ વાતનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે, લોભ લાલચ આપતા તત્વોથી ઉમેદવારો સાવચેત રહે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget