શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતના આ મોટા શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થીનીને કોરોના થતાં 7 દિવસ માટે શાળા બંધ, સંપર્કમાં આવ્યા 100 વિદ્યાર્થી......

જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા 10 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ કરાયા હતા. તમામ વિદ્યાર્થીના કોરોના રીપોર્ટ  નેગેટિવ આવ્યા છે.

જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાન  ખતરા વચ્ચે જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતાં ખળભળાટ મચ્યો. જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતાં આ ખાનગી શાળા શાળા 7 દિવસ માટે બંધ કરી દેવાઈ છે.

જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા 10 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ કરાયા હતા. સદનસીબે તમામ વિદ્યાર્થીના કોરોના રીપોર્ટ  નેગેટિવ આવતાં સૌએ રાહતના શ્વાસ લીધા છે.

સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરની ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની સંચાલિત એક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 ની એક વિદ્યાર્થીની કોરોનાગ્રસ્ત બની હતી. તેના પગલે શાળા બંધ કરવી પડી છે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી.   આજે 87,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વડોદરા કોર્પોરેશન 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10,  સુરત કોર્પોરેશનમાં 8,જામનગર કોર્પોરેશનમાં 4,  કચ્છ 4, વલસાડ 3, અમરેલી 2, નવસારી 2,  આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1 અને  વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 548  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 542 નાગરિકો સ્ટેબલ છે. 8,17,487  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3063 નાગરિકોને રસીનો પ્રથમ અને 19366 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9799 નાગરિકોને રસીનો પ્રથમ અને 55182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 87,796 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,53,00,128 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદાવાદ,  અરવલ્લી,  બનાસકાંઠા,  ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર,  ગીર સોમનાથ,  જામનગર,   જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મોરબી,   પંચમહાલ,  પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન,   સાબરકાંઠા , સુરત  અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશGundaraj in Savar Kundla: સાવરકુંડલામાં 'ગુંડારાજ', ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલોGujarat Educaton : બજારમાં બીજા સત્રના ધોરણ 5 થી 8ના પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠીSurat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે કર્યો સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
Embed widget