શોધખોળ કરો

જૂનાગઢના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, ભાવ ન મળતા પશુઓને ડૂંગળી ચરાવવાનો વારો આવ્યો

માર્કેટિંગ યાર્ડમાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોની ડુંગળી પડી રહી છે.

જૂનાગઢઃ જૂનાગઢના ભેસાણ પંથકમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને રળવાનો વારો આવ્યો છે. વધારે વરસાદ પડતા રોપ સુકાઈ જતા ડુંગળીના પાકને ભારે નુકસાન થુયં છે. તો બીજી તરફ ગત વર્ષે નાસિકમાં ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા સરકારે નિકાસ ચાલુ રાખી હતી. ત્યારે ડુંગળી પ્રતિ 20 કિલોના ભાવ 500થી લઈ 3 હજાર સુધી બોલાતા હતા. જેના પગલે આ વર્ષે ખેડૂતોએ બમણું વાવેતર કર્યું. જો કે સરકારે નિકાસ બંધ કરતાં હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હવે ડુંગળી ખરીદવા કોઈ તૈયાર નથી. માર્કેટિંગ યાર્ડમાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોની ડુંગળી પડી રહી છે. જેના કારણે પશુઓને ડૂંગળી ચરાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. રાજયમાં 28 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 તારીખે રાજયમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget