શોધખોળ કરો

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Junagadh Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો  છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલથી અત્યાર સુધી જુનાગઢમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે

Junagadh Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો  છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલથી અત્યાર સુધી જુનાગઢમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, અને જિલ્લામાં ચારેયકોર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી પણ વધુ વરસાદ પડવાથી જિલ્લાના મોટા ભાગના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. 

જુનાગઢમાં ભારે વરસાદથી શહેર અને ગામડાઓની સ્થિતિ દયાજનક બની છે, હાલમાં મોટાભાગના ગામડાઓમાં પાણી ભરાયા છે. જિલ્લામાં લગભગ ચારેયકોર પાણી-પાણીની સ્થિતિ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી પણ વધુ સરેરાશ વરસાદ પડ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં જુનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળોએ જેમાં વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ, જૂનાગઢમાં 12 ઈંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ, કેશોદમાં 14 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ, માળિયા હાટીનામાં સાડા 6 ઈંચ વરસાદ અને જૂનાગઢના માંગરોળમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું

હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યા છે.

રેડ એલર્ટ: કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા.

ઓરેન્જ એલર્ટ: રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.

યલો એલર્ટ: સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.

નાગરિકોને સાવચેત રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઈંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, સૂર્યદેવના મળશે આશીર્વાદ
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, સૂર્યદેવના મળશે આશીર્વાદ
Embed widget