શોધખોળ કરો
Advertisement
જૂનાગઢઃ LCB એ 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો, 4 લોકોની કરી ધરપકડ
જૂનાગઢઃ 8 મહિના પહેલા પરપ્રાંતિય શખ્સને લૂંટીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા મામલે છેલ્લા ઘણા મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી લૂટ,ખંડણી અને હત્યાના આરોપમાં ફરાર હતા. જૂનાગઢ LCB પોલીસે 8 મહિના પહેલા થયેલી હત્યા થયેલી હત્યામાં જહાંગીર શેખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી એક પિસ્તોલ અને કાર્તુસ પણ મળી આવ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion