શોધખોળ કરો

Kheda: કાતિલ ચાઇનીઝ દોરી, નડિયાદમાં યુવતિનો લીધો ભોગ

Gujarat News: સરકાર દ્વારા એક બાજુ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતા કેટલાક વેપારીઓ  તેનું વેચાણ કરી રહ્યાં છે, જેના કારણે અવાર નવાર નિર્દોષ લોકો મોતને ભેટે છે.

Kheada News:  ચાઇનીઝ દોરીના વેચાણ પર રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં વેચાઇ રહી છે. પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરીને અમુક ચાઇનીઝ દોરીનો જથ્તો ઝડપીને સંતોષ માની રહી છે.  ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ચાઈનીઝ દોરી ઘાતક સાબિત થઈ રહી છે.

સારવાર મળે પહેલા જ થયું મોત

એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. આ ઘાતક દોરાથી નડિયાદમાં ચાઇનીઝ દોરીથી મયુરી નામની 25 વર્ષીય યુવતિનું ગળું કપાયું હતું. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની હતી. યુવતિ એક્ટિવા પર જઈ રહી હતી તે દરમિયાન ફતેપુરા રોડ વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. ચાઇનીઝ દોરીથી યુવતિનું ગળું કપાતાં યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે એ પેહલાં જ મોત થયું હતું. યુવતિના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

Kheda: કાતિલ ચાઇનીઝ દોરી, નડિયાદમાં યુવતિનો લીધો ભોગ

ડાકોરમાં પતંગની ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. સંઘાણા હાઈવે ઉપર એક દંપત્તિ  બાઇક પર પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન ચાઈનીઝ દોરી બાઈકચાલક સાગર રાજુભાઈ રાવલના ગળામાં ફસાતા તેમનું ગળું કપાતા ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો.

સરકાર દ્વારા એક બાજુ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતા કેટલાક વેપારીઓ  તેનું વેચાણ કરી રહ્યાં છે, જેના કારણે અવાર નવાર નિર્દોષ લોકો મોતને ભેટે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget