શોધખોળ કરો

KHEDA : નડિયાદમાં કરોડોના ખર્ચે બનાવેલા 6 કિમી લાંબા રિંગરોડમાં ખાડા જ ખાડા

Kheda News : અહીંથી પસાર થતા વાહનોચાલકોને ખાડા સંભાળીને વાહન ચલાવવાની જગ્યાએ રોડ શોધીને વાહન ચલાવવું પડે તેવી પરિસ્થિતિ છે.

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અમદાવાદ-વડોદરા  નેશનલ હાઇવેને એક્સપ્રેસ હાઈવે સુધી જોડતો આશરે 6 કિલોમીટર લાંબો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો રીંગરોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેને કારણે વાહનચાલકોને  તકલીફ પડી રહી છે.

સ્વાભાવિક રીતે શહેરની આજુબાજુ બનાવેલો રીંગરોડ ક્યાંક ને ક્યાંક સિટીમાં મોટા મોટા વાહનો ન પ્રવેશે,  સાથે સાથે જે વાહનચાલકોને સિટીમાં કામ ન હોય અને ભારે ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે લોકો રીંગરોડનો ઉપયોગ કરતા હોય છે. 

એ જ રીતે નડિયાદ શહેરની બાજુમાં બનાવવામાં આવેલ રિંગરોડ જે ખૂબ બિસ્માર હાલતમાં છે. આશરે છ કિલોમીટર લાંબા આ રીંગ રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે  વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 

માત્ર એક જ વરસાદમાં આ રોડે પોતાની ગુણવત્તા બતાવી દીધી  અને રોડ ઉપરના ખાડા એ પોતાના મોઢા ખોલી નાખ્યા છે. જેને લઇ વાહનચાલકોના વાહનમાં નુકસાન સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

અહીંથી પસાર થતા વાહનોચાલકોને ખાડા સંભાળીને વાહન ચલાવવાની જગ્યાએ રોડ શોધીને વાહન ચલાવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે એબીપી અસ્મિતાના માધ્યમથી લોકો તંત્રને સીધો સવાલ પૂછી રહ્યા છે કે આ ખાડા ક્યારે પૂરાશે ?

સગીર વિદ્યાર્થીની પર અનેક વાર દુષ્કર્મ કરનાર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ
ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. 

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. 

આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. 

આ પણ વાંચો : 

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી જાહેરાત, દેશભરની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારો કરશે કેન્દ્ર સરકાર"

AHMEDABAD : કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હજી પણ બંધ" 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget