શોધખોળ કરો

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતતાં ક્યા દિગ્ગજ નેતા રડી પડ્યા, કેમ ના કરી જીતની ઉજવણી ?

મીડિયા સાથે વાતચીત કરતા કિરીટસિંહ રાણા રીતસરના રડી પડ્યા હતા. પરંતુ તેમની આંખોમાં હરખના આંસુ હતા. બાદમાં એક કાર્યકરે તેમને રૂમાલ આપ્યો હતો.

લીંબડીઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. ભાજપે મોરબી, લીંબડી, ધારી, ગઢડા, અબડાસા, કરજણ, ડાંગ અને કપરડા બેઠકો જીતી લીધી છે. ત્યારે લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 88,928 મત મેળવીને વિજેતા બન્યા છે. લીંબડી બેઠક પર જીત થતાં કિરીટસિંહ ભાવુક થઈ ગયા હતા. મીડિયા સાથે વાતચીત કરતા કિરીટસિંહ રાણા રીતસરના રડી પડ્યા હતા. પરંતુ તેમની આંખોમાં હરખના આંસુ હતા. બાદમાં એક કાર્યકરે તેમને રૂમાલ આપ્યો હતો. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 88928 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56,878 મત મળ્યા હતા. આમ, 32,050 મતથી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, ભાજપના કાર્યકરના નિધનના કારણે તેમણે ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ભાવુક થઈ ગયા હતા. કિરીટસિંહ રાણાએ મતદારોનો આભાર માન્યો હતો. અગાઉ ભવાન ભરવાડ સામે અગાઉ મળેલી હારનો જીત મેળવીને રેકોર્ડ તોડ્યો છે. કિરીટસિંહ રાણાને આ વખતે 55.91 ટકા મત મળ્યા છે. તેમણે ઉજવણી મુલતવી રાખી હતી, પરંતુ ભવ્ય જીત મળતા કિરીટસિંહ રાણાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. કિરીટસિંહ રાણાએ જાહેરાત કરી હતી કે, જીત બાદ પણ તેઓ ઉજવણી નહી કરે જેનું કારણ બદ્રીનાથમાં અકસ્માતમાં ભાજપ નેતાનું અવસાન થયુ હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Embed widget