શોધખોળ કરો
Advertisement
બોટાદ જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના છે સભ્ય ને કેટલા મળ્યા મત ? જાણો વિગત
બોટાદની કુલ 20 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 19 બેઠકો પર જીત મેળવી છે.
બોટાદ: બોટાદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની એક તરફી જીત થઈ છે. બોટાદની કુલ 20 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 19 બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી છે. બોટાદ જિલ્લા પંચાયતમાં એક બેઠક પર જીત થતા કૉંગ્રેસ અહીં ક્લીનબોલ્ડ થતા બચી છે. રાજ્યમાં 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે.
બોટાદ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement