શોધખોળ કરો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: લગ્ન સમારોહ અને મૃતકના અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આપી શકે હાજરી? જાણો

ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને કોઈ મૃતકના અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે મહત્વની નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે.

કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટીની બેઠક મળી તેમાં છૂટછાટને લઈને નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને કોઈ મૃતકના અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે મહત્વની નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જેનો આજથી અમલ થશે. ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, લગ્ન સમારોહ માટે વધુમાં વધુ 50 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે 20 વ્યક્તિઓને અનૂમતિ આપવામાં આવશે તેવો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્યમાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

Weather: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 8-9 જૂને ભારે વરસાદનું એલર્ટ

IPL ફાઈનલને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફિવર, 2 સ્પેશિયલ ટ્રેન દોડશે, હોટેલમાં એડવાન્સ બુકિંગ શરૂ

Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ
Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...

એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ

Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી

IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી

Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Embed widget