શોધખોળ કરો

Lok sabha Election 2024:  રાજ્યમાં 5  વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન, વલસાડમાં સૌથી વધુ 60 ટકા મતદાન

રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.

Loksabha Election 2024:  રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોની કવાયત. મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 30 મિનિટ જ બાકી છે.  સાંજ પડતા જ મતદાન મથકો પર ફરી લાઈનો લાગી છે.  છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે. 

લોકસભાની 25 બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 46 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 44.03 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 53 ટકા મતદાન

5 સુધીમાં બનાસકાંઠા બેઠક પર 58.74 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 57.90 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 59 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 42.35 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 57.20 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 49.95 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 50 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 44.51 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 48.47 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 43.18 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 49.11 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 50.20 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 50 ટકાને પાર

5 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 49 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 47.74 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 40 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 49.88 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 53.44 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 47.93 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 50 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન 

104 વર્ષના દાદીએ  મતદાન કર્યુ 

મહીસાગરમાં 104 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યુ છે. યુવાનોને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે વૃદ્ધાએ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. સુતારી ગામથી 2 કિમી દૂર આવેલ સેનાદરિયા ગોરાડા ગામે જઈને દાદીએ મતદાન કર્યુ હતું.

વરરાજા મતદાન મથક પહોંચ્યા

પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget