શોધખોળ કરો
Advertisement
મહુવાઃ ખૂટવડા ગામે દિયરે ખપાળી વડે ભાભી અને બહેન પર કર્યો હુમલો, કારણ જાણીને ચોંકી જશો
મહુવાના ખૂટવડા ગામે વેલજીભાઈ રામજીભાઈ સિસારા નામના યુવકે તેની સગાઈ થતી ન હોવાની દાઝ રાખી ભાભી પર ખપાળી વડે હુમલો કર્યો હતો. જેમાં ભાભીનું મોત થયું હતું. ભાભીને બચાવવા વચ્ચે પડેલી બહેન પર પણ યુવકે ખપાળી વડે પ્રહાર કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
મહુવાઃ ભાવનગર જિલ્લાના મહુવાના ખૂટવડા ગામે આજે ખૂની ખેલ ખેલાયો હતો. દિયરે ખપાળી વડે ભાભી અને બહેન પર હુમલો કર્યો હતો. જેમાં ભાભીનું મોત થયું હતું, જ્યારે બહેનની હાલત ગંભીર છે.
મળતી માહિતી પ્રમાણે, મહુવાના ખૂટવડા ગામે વેલજીભાઈ રામજીભાઈ સિસારા નામના યુવકે તેની સગાઈ થતી ન હોવાની દાઝ રાખી ભાભી પર ખપાળી વડે હુમલો કર્યો હતો. જેમાં ભાભીનું મોત થયું હતું. ભાભીને બચાવવા વચ્ચે પડેલી બહેન પર પણ યુવકે ખપાળી વડે પ્રહાર કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
સમગ્ર ઘટના કેવી રીતે બની ? શું ખરેખર સગાઈ ન થતી હોવાનું કારણ જવાબદાર હતું જેવા મુદ્દાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ BJPના CM પદના ઉમેદવાર કોણ હશે ? જાણો પ્રકાશ જાવડેકરે શું આપ્યો જવાબ
અંબાણી પરિવારે નવા વર્ષે દ્વારકાધીશના કર્યા દર્શન, જુઓ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement