શોધખોળ કરો

LRD ભરતી વિવાદ: ગણપત વસાવાનું મોટું નિવેદન, કોંગ્રેસ પર શું લગાવ્યા આક્ષેપો?

તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેટલાંક પક્ષો આદિવાસીઓને ગેરમાર્ગે દોરો છે. આ અંગે મુખ્યંત્રી વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી દીધી છે. વસાવાએ કોંગ્રેસ પર પણ કેટલાંક આક્ષેપો લગાવ્યા હતા.

અમદાવાદ: LRD ભરતી મામલે જાતિ પ્રમાણપત્રને મુદ્દે વિવાદ મામલે આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં આવસે નહીં. સરકાર કોઈ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર નહીં આપે. સરકાર આદિવાસીઓના હકનું રક્ષણ કરશે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેટલાંક પક્ષો આદિવાસીઓને ગેરમાર્ગે દોરો છે. આ અંગે મુખ્યંત્રી વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી દીધી છે. વસાવાએ કોંગ્રેસ પર પણ કેટલાંક આક્ષેપો લગાવ્યા હતા. વસાવાએ કહ્યું કે આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં આવશે નહીં. 2,322 ઉમેદવારોના જાતિપત્ર ચકાસણીનું કામ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ટીમ બનાવી હતી તેને ચકાસણી કરી છે. 2,100 ઉમેદવારોની ખરાઈ કરી લીસ્ટ ગૃહવિભાગને આપ્યું છે. વસાવાએ કહ્યું હતું કે, ગીરમાં વસવાટ કરતાં ચારણ, ભરવાડ, રબારી આદિવાસી છે. 1956માં આદિવાસીમાં સમાવેશ અંગેના પુરાવા છે. ખોટા પ્રમાણપત્રો પર કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ જવાબ આપે કે કોણે ચારણ, રબારી, ભરવાડને આદિવાસી બનાવ્યા. કોંગ્રેસની સરકારે ખોટા પ્રમાણપત્રો આપ્યા હતા. જ્ઞાતિ ચકાસણીનો કાયદો ભાજપ સરકાર લાવી છે. LRD વિવાદમાં કેસ ટુ કેસ ચકાસણી તપાસ માટે અમે તૈયાર છીએ. 1956માં 480 પરિવારોને આદિજાતી પ્રમાણપત્ર અપાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget