શોધખોળ કરો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Weather Update: છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ પડ્યો છે.

Gujarat Weather Update: સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા:

  • બનાસકાંઠા અને સાબરકાંઠા: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
  • અરવલ્લી અને મહીસાગર: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
  • પંચમહાલ અને દાહોદ: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
  • નર્મદા અને છોટા ઉદેપુર: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
  • ભરૂચ, તાપી અને ડાંગ: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
  • સુરત, નવસારી અને વલસાડ: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
  • દમણ અને દાદરાનગર હવેલી: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.

અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા:

  • અમરેલી અને ભાવનગર: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • બોટાદ અને સુરેન્દ્રનગર: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • મોરબી અને રાજકોટ: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • પાટણ અને મહેસાણા: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • ગાંધીનગર અને અમદાવાદ: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • ખેડા, આણંદ અને વડોદરા: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કઠલાલ, ગળતેશ્વરમાં બે બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કપરાડામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઠાસરામાં પોણા બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં નાંદોદ, ઝઘડીયામાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ઉમરગામ,ખેડબ્રહ્મામાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં હાલોલ, સતલાસણામાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સિંગવડ, સિદ્ધપુરમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બાલાસિનોર, નસવાડીમાં એક ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વર, ગરૂડેશ્વરમાં એક ઈંચ વરસાદ 

સાગબારા,વડાલીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ 

ડેડિયાપાડા, સંજેલીમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 

માલપુર, કામરેજ, આહવામાં પોણો ઈંચ વરસાદ 

ઓલપાડ, વઘઈમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 

સુરતના માંડવી, ખેડાના મહુધામાં પોણો ઈંચ વરસાદ 

લુણાવાડા, ક્વાંટ, વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ 

પારડી, અમદાવાદ શહેરમાં અડધો ઈંચ વરસાદ 

ખેરાલુ, સોનગઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ 

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 21.14 ટકા વરસાદ 

સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 29.31 ટકા વરસાદ 

કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 25.59 ટકા વરસાદ 

દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 21.99 ટકા વરસાદ 

ઉ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 15.43 ટકા વરસાદ 

મ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 14.40 ટકા વરસાદ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget