શોધખોળ કરો

ભુજ: કન્યા છાત્રાલયમાં સગીરાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી, કારણ અકબંધ

છાત્રાલયની લોબીમાં ઉપરાનાં માળે જતાં પગથિયા પાસે હતભાગી છાત્રાનો લટકો મૃતદેહ મળી આવતાં છાત્રાલયમાં દેખરેખ રાખતા રેવંતીબેન દિપકભાઈ મકવાણાને બનાવની જાણ થતાં જ તેમણે ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરી

ભુજ: એક દિવસ પહેલા ભુજના ભુજોડી ગામની એક 17 વર્ષીય સગીરાએ ભુજની ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કેમ કરવામાં આવી તેનું કારણ હજુ સામે આવ્યું નથી અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ઘાસવાળી વંડી સામેના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 17 વર્ષીય ઉર્મિબેન અરજણભાઈ સીજુએ રાત્રીના દોઢ વાગ્યે પરોઢે 6 વાગ્યા દરમિયાન રૂમની બહાર આવેલા ઉપરની લોબીમાં જવાના પગથિયાના લોખંડના કઠેળા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. છાત્રાલયની લોબીમાં ઉપરાનાં માળે જતાં પગથિયા પાસે હતભાગી છાત્રાનો લટકો મૃતદેહ મળી આવતાં છાત્રાલયમાં દેખરેખ રાખતા રેવંતીબેન દિપકભાઈ મકવાણાને બનાવની જાણ થતાં જ તેમણે ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Embed widget