શોધખોળ કરો

Morbi : નકલંકધામ ખાતે આયોજિત સામાજિક કાર્યક્રમમાં CR પાટીલ પડતા પડતા માંડ બચ્યા

ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં સી.આર. પાટીલ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નીચે ઉતરતા સમયે સીડીનો ભાગ તૂટી પડતા પાટીલ માંડ બચ્યા હતા.

મોરબીઃ  મોરબીના હળવદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પડતા પડતા માંડ માંડ બચ્યા હતા. ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં સી.આર. પાટીલ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નીચે ઉતરતા સમયે સીડીનો ભાગ તૂટી પડતા પાટીલ માંડ બચ્યા હતા. પ્રજાપતિ સમાજના કાર્યકરો અને ભાજપના આગેવાનો ફોટા પાડવા ઉમટી પડતા સીડીનો ભાગ બેસી ગયો હતો. 

આજે સીઆર પાટીલ હળવદના નકલંક ધામ ખાતે  પ્રજાપતિ સ્નેહમિલન અને શૈક્ષણિક શંકુલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજા, કિરીટસિંહ રાણા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહન કુંડારિયા સહિતના ભાજપના અગ્રણી નેતાઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. સી. આર. પાટીલે રામદેવજી મહારાજના દર્શન કરી સ્ટેજ પર પહોંચ્યા હતા. 

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર નહોતા રહ્યા. જો કે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજના કાર્યક્રમમાં રૂપાણી હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. રૂપાણીની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.

આ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સુશાસન દિવસની પૂર્ણાહુતિનો કાર્યક્રમ તથા વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન અપાયું હતું પણ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં ભૂતપૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળા અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી બેઠા હતા.  રૂપાણી વજુભાઈ વાળા પછી બેઠા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો ત્યારે પણ તેમણે વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. પટેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું. 

Rajkot: CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો પૂરો થાય તેની પચીસ મિનિટ પહેલાં  જ C.R. પાટીલ વચ્ચે ઉતરી ગયા ને.......

રાજકોટઃ રાજકોટમાં યોજાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ જોડાયા હતા. રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પછી શરૂ થયેલા રોડ શોમાં પાટીલ સતત સાથે રહ્યા હતા પણ રોડ શો પૂરો થવાની પચીસેક મિનિટ પહેલાં પાટીલ રોડ શોમાંથી નિકળી ગયા હતા.

પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં સાથે જ હતા. ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન સ્વીકારી શકે તે માટે ખુલ્લી જીપ ઉભી રખાઈ હતી ત્યારે પાટીલે રોડ શોમાંથી ઉતરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પછી તેમની રજા લઈને જીપમાંથી નીચ ઉતરી ગયા હતા. રોડ શો પૂરો થયો ત્યારે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના અન્ય સભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ કોલેજ પહોંચ્યા હતા.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget