શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ શહેરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ? જાણો
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો ચે ત્યારે પાટણ જિલ્લામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી 85 કેસ નોંધાયા છે જ્યારે કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો ચે ત્યારે પાટણ જિલ્લામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે વધુ ત્રણ કેસ નોંધાતા શહેરમાં ફફટાડ ફેલાયો હતો. પાટણ શહેરમાં આજે વધુ ત્રણ નવા પોઝિટિવ કેસ આવતાં આંકડો 24 પર પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 85 કેસ નોંધાયા છે જ્યારે કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે.
પાટણ શહેરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. મદારસા ગોળવાડના 63 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે મીરા દરવાજાના 42 વર્ષના યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ચાંચરિયા ચોકમાં 40 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે નવા ત્રણ પોઝિટિવ કેસ આવતાં શહેરમાં ફફડાટ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અત્યાર સુધી 85 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 6 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે પાટણ શહેરમાં નવા ત્રણ પોઝિટિવ કેસની સાથે આંકડો 24 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement