શોધખોળ કરો
રાજસ્થાન ચેકપોસ્ટ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા 3ના મોત, 1 ઘાયલ

બનાસકાંઠાઃ રાજસ્થાન બોર્ડર પાર અકસ્માત થતા ત્રણ લોકોના મોત થયા હતા. મોડાસાના રહેવાસી રાજસ્થાન જઇ રહ્યા હતા ત્યારે ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ નજીક ટ્રેલર પાછલ મારુતિ કાર અથડાતા 3 લોકોના મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
વધુ વાંચો





















