શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા? જાણો કયા ગામમાં કેટલા કેસ?

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધીમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે રોકાવાનું નામ લેતો નથી. ત્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધીમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધીમાં નવા 23 પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં લીંબડી શહેરી વિસ્તારમાં 01, લીંબડીના બોરણામા‌ 03 અને ચોટીલા તાલુકાના ગામોમાં 18 સહિત ફૂલ 23 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે પણ 29 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે આજે નવા 23 પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઈ હતી. જિલ્લામાં કૂલ કોરોના પોઝિટિવની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget