શોધખોળ કરો

પાલનપુરઃ મધરાતે 17 વર્ષની વિદ્યાર્થીનીના રૂમમાં ઘૂસીને યુવકે બળજબરીથી નગ્ન કરીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?

સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો. જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો.

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો છે. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો. જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો. યુવક સગીરાને ફોસલાવીને વાતચીત કરતો હતો. જોકે, આ સિવાય તેની સાથે કોઈ સંબંધ નહોતો. આજથી ચાર મહિના પહેલા રાત્રે સાડા અગિયાર વાગ્યે સગીરા પોતાના ઘરમાં અભ્યાસ કરતી હતી. તેની માતાને લાઇટ ચાલું હોય તેની માતાને ઉંઘ ન આવતા તેઓ ઉપરના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. દરમિયાન યુવકે સગીરાની સીડીનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી સગીરાએ કોઈ કામ હશે, તેમ સજી દરવાજો ખોલતાં તે રૂમમાં આવી ગયો હતો. મેં મારી મમ્મીને બોલાવવાનું કહેતા તેણે ના પાડી હતી અને ત્યાં જ બેસી ગયો હતો. આ પછી તેણે સગીરાને ફોસલાવી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. સગીરાએ આવું ન કરવાનું કહેતા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સગીરા ડી ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે સગીરાને બળજબરથી કપડા ઉતારી નાંખ્યા હતા અને તેના જ પલંગ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કોઈને કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક ઘરેથી જતો રહ્યો હતો. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ઘટનાથી ખૂબ જ ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરી નહોતી. તેમજ તે પોતાની નાનીના ઘરે જતી રહી હતી. જોકે, યુવક ત્યાં પણ આવી પહોંચી ગયો હતો. તેમજ ઘરની આજુબાજુ આંટાફેરા કરતો હતો. યુવકને સગીરાની નાની જોઈ જતાં તેને ઠપકો આપીને ભગાડી દીધો હતો. આ પછી સગીરા 24મી ઓક્ટોબરે તેના નાનીના ઘરેથી પરત પાલનપુર પોતાના ઘરે આવી હતી. સગીરા ઘરે આવતાં જ યુવક તેના ઘરની સામે બેસી રહતો હતો અને તેની સામે જોયા કરતો હતો. જેને કારણે તેનું ભણવામાં ધ્યાન લાગતું નહોતું. આમ, યુવક સતત તેની પાછળ પડી જતાં અંતે કંટાળીને સગીરાએ પોતાના મમ્મી-પપ્પાને આ અંગે વાત કરી હતી. જેથી તેમણે ફરિયાદ કરવાનું કહેતા સગીરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મોન્ટ બાયડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાઃ રેલ્વે સ્ટેશન માસ્તરે સફાઈ કરતી યુવતી સાથે ઓફિસમાં બાંધ્યા શારીરિક સંબંધ, પછી ઘરે આવીને .......... છૂટાછેડા માટે બોયફ્રેન્ડ સાથે મળીને પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપીને નપુંસક બનાવવા માંગતી હતી પત્ની, આ રીતે ફૂટ્યો ભાંડો દેશના કયા વિસ્તારોમાં 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, અનલોક-5ની ગાઇડલાઇન્સ ક્યાં સુધી રહેશે અમલી, જાણો વિગત કોરોનાના કેસ વધતા દેશમા આ જગ્યાએ આજથી એક અઠવાડિયાનું લાદવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget