શોધખોળ કરો

PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન

PM Modi Gujarat Visit: પીએમ અગાઉ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી

PM Modi Gujarat Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી, હવે આ તેમની બેક ટૂ બેક બીજી મુલાકાત રહેશે. તાજેતરમાં જ પીએમ મોદીના શાસનના 23 વર્ષ પુરા થયા છે, જેની ઉજવણી પણ ગુજરાતમાં ધામધૂમથી કરવામાં આવી હતી. 

તાજા અપડેટ પ્રમાણે, પીએ મોદી 28 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે, આ દરમિયાન વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લઇ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રૉજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરશે. મહત્વનું છે કે, જ્યારે પીએમ મોદી ગુજરાતમાં આવશે તે સમય દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી હશે.

26 નવેમ્બરને પુરો થઇ રહ્યો છે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ - 
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં 26 નવેમ્બરે અને ઝારખંડમાં 29 ડિસેમ્બરે સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. દર વખતે કમિશન સરકારની મુદત પૂરી થવાના 45 દિવસ પહેલા આચારસંહિતા લાગુ કરે છે. જો કે મહારાષ્ટ્ર સરકારના કાર્યકાળ પર નજર કરીએ તો હવે માત્ર 40 દિવસ બાકી છે. આ જ કારણ છે કે ચૂંટણીની જાહેરાતને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો

Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget