શોધખોળ કરો

ડૉ. બાબાસાહેબ આંબેડકર પર લેખિત કિશોર મકવાણાની ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ

લેખક કિશોર મકવાણા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના વિવિધ પાસાંનું સર્વાંગીય લેખન – સંપાદન આ ચાર ભાગમાં કર્યું છે જેમાં  “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન”  છે. 

લેખક કિશોર મકવાણા દ્વારા  સંપાદિત-લેખિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પરના ચાર પુસ્તોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંબેડકર જયંતીના દિવસે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ-પ્રવક્તા અને લેખક કિશોર મકવાણા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના વિવિધ પાસાંનું સર્વાંગીય લેખન – સંપાદન આ ચાર ભાગમાં કર્યું છે જેમાં  “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન”  છે. 

કિશોર મકવાણાની ડો. આંબેડકર વિચાર દર્શનના ગહન અભ્યાસુ તરીકેની ઓળખથી ગુજરાત હવે અજાણ નથી.ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના એક-એક પાસાં વિશે તલસ્પર્શી અભ્યાસ કરીને કિશોર મકવાણાએ ઘણી નવી વાતો શોધી આ પુસ્તકોમાં સમાવી છે.

રાષ્ટ્રનિર્માણમાં  ડો. બાબાસાહેબનું યોગદાન ઐતિહાસિક છે. ચાર પુસ્તકો ડો. આંબેડકરના મહાન જીવન-કાર્યને અભિવ્યક્ત કરે છે. ડો. આંબેડકરે સ્વતંત્રતા પહેલા આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારતનો પાયો રાખ્યો હતો. એમના સપનાનું ભારત એક એવું ભારત હતું જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, વિજ્ઞાન- ટેક્નોલોજીની રીતે ઉન્નત હોય, કૃષિ ઉત્પાદન વધે અને ઝડપી ઔદ્યોગિકીકરણ થાય, ઉર્જા નીતિ અને જળ નીતિનો રોડમેપ હોય, ભારતની વિદેશનીતિ ભારતની રક્ષા કરે તેવી હોય  અને કોઇપણ જાતના ભેદભાવ વિના સૌને સમાન અવસર મળે એ એમનું સપનું હતું.

વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પિત કરવામાં આવેલા આ ચાર પુસ્તકો ડો. આંબેડકરને લઇને ચાલતી અનેક ભ્રમણાઓને દૂર તો કરે જ છે સાથે સાથે તેમને એક  રાષ્ટ્રનિર્માતા તરીકે રજુ કરતો અનન્ય દસ્તાવેજ પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ

AAP કે  BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?

IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ
Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ
AAP કે  BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?
AAP કે BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  

Embed widget