શોધખોળ કરો
Advertisement
સરદાર જયંતિ પર PM મોદી આવશે ગુજરાત, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે.
નર્મદાઃ સરદાર જયંતિના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગૃહરાજ્ય આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. દેશની એકતા અને અખંડીતતાનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર પીએમ મોદી ગુજરાત આવશે.
- 31 ઓક્ટોબરે સવારે 7 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન
- સવારે 8 કલાકે કેવડિયા આવશે
- 8.15 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે
- 8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ ,પોલીસ મેમોરિયલ મોમેન્ટો તેમજ પ્રદર્શનને ખુલ્લું મુકશે
- 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે
- 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે
- સંબોધન કર્યા બાદ દિલ્હી જવાના રવાના થશે
Infosysના રોકાણકારોના એક જ ઝટકામાં ડૂબી ગયા 45,000 કરોડ રૂપિયા, જાણો શું છે કારણ
ગુજરાતના GAS કેડરના 12 અધિકારીઓને IASનું પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
સાત મહિનાથી પતિ હતો બહારગામ, પત્ની પ્રૅગ્નન્ટ હોવાની થઈ જાણ ને પછી.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement