શોધખોળ કરો

Gaurav yatra: પાટણ જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ, અર્બુદા સેનાના 50 કાર્યકરોની અટકાયત

Gaurav yatra: ગુજરાતની બીજેપી સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. જો કે, આ ગૌરવયાત્રાને કેટલીક જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

Gaurav yatra: ગુજરાતની બીજેપી સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. જો કે, આ ગૌરવયાત્રાને કેટલીક જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં ગૌરવયાત્રામાં અર્બુદા સેનાનો વિરોધ યથાવત છે. પાટણમાં અર્બુદા સેનાનો છેલ્લા 24 કલાકમાં ત્રીજી વખત વિરોધ સામે આવ્યો છે. પાટણથી ચાણસ્મા નીકળેલ ગૌરવયાત્રામાં ઘીણોજ બાદ રાધનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. ભાજપની ગૌરવયાત્રાનો રાધનપુરમાં અર્બુદા સેનાએ વિરોધ કર્યો હતો. જે બાદ પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે અર્બુદા સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. હાલ આ તમામ કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે.

કયા દિગ્ગજ નેતાની કોંગ્રેસમાંથી ટિકિટ પાક્કી? 

મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ  abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે. આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પોરબંદરથી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. પોરબંદરની બેઠક પર સર્વસંમતિથી અર્જુન મોઢવાડિયાનું નામ નક્કી થઈ ગયું છે. તેમને ટિકિટ આપવાનું નક્કી છે. આવતી કાલે આ સંભવિત યાદી પર સ્ક્રીનિંગ કમિટીમાં નક્કી કરવામાં આવશે. જોકે, આ ઉમેદવારો નક્કી નથી થયા. સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. નીચે આપેલા નામ પેનલના છે. 

માણાવદર
અરવિંદ લાડાણી 
હરિભાઈ પટેલ 

રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર 

ભુજ 
અર્જુન ભૂડીયા 
રાજેન્દ્રસિંહ જાડેજા 

જામનગર સિટી 
રચના નાંદાણીયા
કરણદેવસિંહ જાડેજા 

ભાવનગર વેસ્ટ
બળદેવ સોલંકી
રાજુ સોલંકી
કે કે ગોહિલ 

ભાવનગર ઇસ્ટ
નીતા રાઠોડ 
જીતુ ઉપાધ્યાય 

પાલીતાણા 
પ્રવીણ રાઠોડ 

મહુવા
કનુભાઈ કળસરિયા 
રાજ મહેતા 

પોરબંદર 
અર્જુન મોઢવાડિયા

આવતી કાલે મોદી રેસકોર્સમાં વિશાળ જનસભાને સંબોધશેઆવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં  વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે . એરપોર્ટ થી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો યોજાશે. અંદાજીત પાંચ હજાર કરોડના કામોના લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્ર ભરમાંથી અંદાજીત દોઢ લાખ લોકો હાજર રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ,ધારાસભ્યો,સાંસદો,સંગઠનનાહોદેદારો હાજર રહેશે. સૌરાષ્ટ્રમાં સતત આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રચાર બાદ પ્રધાનમંત્રી રાજકોટમાં. પ્રધાનમંત્રી એક અઠવાડિયામાં બીજીવાર રાજકોટમાં. આ પહેલા જામકંડોરણા વિશાળ સભાને સંબોધન કર્યું હતુ. રેસકોર્સ ગ્રાંઉડમાં વિશાળ પાંચ ડોમ બનાવામાં આવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
Embed widget