શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. તે સિવાય કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર,  દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

આગામી ત્રણ કલાક માટે રાજ્યભરમાં વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહિસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, ગાંધીનગર, ખેડામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય કચ્છ, દમણ, દાદરાનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,નવસારી, તાપી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.                                                                                                                            

અમદાવાદ વટવાની અનેક સોસાયટીની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. 24 કલાક બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે. સ્કૂલે જતા બાળકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા. પાણીના નિકાલની કોઈ  વ્યવસ્થા નથી. ગઈકાલે વટવામા અનરાધાર વરસાદ થયો હતો. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 58. 22 ટકા વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 64.11 ટકા અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 61 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 62 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 55 ટકા વરસાદ ખાબક્યો હતો.

ટોપ સ્ટોરી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
Embed widget