શોધખોળ કરો

Gujarat Rain Forecast: 28 જુલાઇ સોમવારે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Forecast: ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થતાં આજે અને આવતી કાલે ભારે વરસાદનું અનુમાન છે. કયાં કેટલો વરસશે, જાણીએ અપડેટસ

 Rain Forecast: 26 જુલાઇથી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. હજું આગામી 2થી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 30 જુલાઇ સુધી રાજયના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસશે, 28 જુલાઇ સોમવાર એટલે કે આવતી કાલે ક્યાં જિલ્લામાં અતિ ભારે અને ક્યાં જિલ્લામાં ભારે વરસાદ વરસશે. જાણીએ અપડેટ્સ

કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા

સાબરકાંઠા

અરવલ્લી

હવામાન વિભાગે આવતી કાલે આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ, અમદાવાદ, ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે. જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન છે.                                                                               

24 કલાકમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ?

  • વડગામ- 7.52 ઈંચ
  • મોડાસા -6.2 ઈંચ
  • તલોદ-5.5 ઈંચ
  • સિદ્ધપુર-5.2 ઈંચ
  • કપરાડા-5 ઈંચ
  • દહેગામ-4.8 ઈંચ
  • કઠલાલ -4.2 ઈંચ
  • મહેસાણા-4 ઈંચ
  • લુણાવાડા-4 ઈંચ
  • ધરમપુર -3.8 ઈંચ
  • પ્રાંતિજ-3.6 ઈંચ
  • કડાણા- 3.6 ઈંચ
  • ધનસુરા -3.6 ઈંચ
  • સતલાસણા-3.5 ઈંચ

24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ

20 તાલુકામાં ત્રણથી આઠ ઈંચ સુધીનો વરસાદ
 બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદ
મોડાસામાં 6.22, તલોદમાં 5.31 ટકા વરસાદ
 સિદ્ધપુરમાં 5.16, કપરાડામાં 4.92 ઈંચ વરસાદ
 દહેગામમાં ખાબક્યો 4.80 ઈંચ વરસાદ
 કઠલાલમાં 4.17 ઈંચ, મહેસાણામાં 3.98 ઈંચ વરસાદ
લુણાવાડામાં 3.90 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ વરસાદ
પ્રાંતિજમાં 3.66, કડાણામાં 3.58 ઈંચ વરસાદ
ડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ વરસાદ
 સતલાસણામાં 3.31 ઈંચ, બાલાસિનોરમાં 3.31 ઈંચ વરસાદ
 વિરપુરમાં 3.27 ઈંચ, બાયડમાં 3.19 ઈંચ વરસાદ
 દાંતીવાડામાં 3.07 ઈંચ, ફતેપુરામાં 3.03 ઈંચ વરસાદ
 વિસનગરમાં 2.60 ઈંચ,પાલનપુરમાં 2.60 ઈંચ વરસાદ
મહુધામાં 2.48 ઈંચ, માલપુરમાં 2.48 ઈંચ વરસાદ                          

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget