શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

Rainfall: બનાસકાંઠામાં ભારે પવનથી મકાન ધરાશાયી થતાં ચાર દટાયા, બે લોકો ગંભીર રીતે ઘાયલ

ભારે પવનથી બનાસકાંઠામાં તારાજીની વધુ એક ઘટના ઘટી છે, જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામમાં ગઇકાલે પડેલા ભારે વરસાદ અને પવનથી એક ઘરને નુકસાન પહોંચ્યુ છે

Rainfall: બનાસકાંઠામાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, તો વળી ક્યાંક ઘરના છત- છાપરાં ઉડ્યા છે, હવે આ બધાની વચ્ચે બનાસકાંઠામાંથી એક આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી છે. જિલ્લામાં ડીસામાં વરસાદી ભારે પવનથી આખેઆખુ ઘર ધરાશાયી થયુ છે, જેમાં ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પીટલામાં ખસેડવામાં આવ્યા છે.   

ભારે પવનથી બનાસકાંઠામાં તારાજીની વધુ એક ઘટના ઘટી છે, જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામમાં ગઇકાલે પડેલા ભારે વરસાદ અને પવનથી એક ઘરને નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન ફૂંકાતા આસેડા ગામમાં એક ખેતરમાં બનાવેલું આખેઆખુ ઘર ધરાશાયી થઇ ગયુ હતુ, આ મકાનમાં તે સમયે ચાર લોકો આશ્રિત હતા, અને આ ચારેયને રીતે ઇજા પહોંચી હતી. મકાન ધરાશાયી થવાની ઘટનામાં ચાર લોકોમાથી બેની હાલત ખુબ જ ગંભીર પહોંચી હતી, જેઓએ વધુ સારવાર માટે પાલનપુર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. મકાન પડવાની ઘટનાથી સમગ્ર આસેડા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સંકટ ટળ્યું નથી, આગામી 24 કલાકમાં આ 12 જિલ્લામાં તુટી પડશે વરસાદ

છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના માથે વરસાદી આફત આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. વરસાદને લઇને હવામન વિભાગે નવુ અપડેટ આપ્યુ છે, જેમાં આજે પણ રાજ્યમાં ભારે વરસાદ તુટી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યુ નથી આજે અને આવતીકાલે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જાણો આજે ક્યાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ....

આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ ?
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 

આવતીકાલે પણ વરસાદ મચાવશે કેર 
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે, આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. આમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Election Result 2024: મોદી કેબિનેટ ફાઇનલ, એક PM અને બે ડેપ્યુટી PM? જાણો ફાઈનલ ડીલ
Lok Sabha Election Result 2024: મોદી કેબિનેટ ફાઇનલ, એક PM અને બે ડેપ્યુટી PM? જાણો ફાઈનલ ડીલ
લોન ધારકોને કોઈ રાહત નહીં, આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો
લોન ધારકોને કોઈ રાહત નહીં, આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો
રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
NDAની સંસદીય બોર્ડની આજે બેઠક, સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી
NDAની સંસદીય બોર્ડની આજે બેઠક, સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી
Advertisement
metaverse

વિડિઓઝ

Rajkot TRP Game Zone | અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી પર ગંભીર આક્ષેપAhmedabad | ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાં શરૂ કરાયો કંટ્રોલરૂમ, જાણો કેવી રીતે કરશે કામWeather Updates | ખેડૂતો માટે ખુશીના સમાચાર, હવામાન વિભાગે કરી નાંખી મોટી આગાહીMahisagar | આ ત્રણ પાલિકાઓમાં હજુ નથી યોજાઈ સરપંચની ચૂંટણી, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Election Result 2024: મોદી કેબિનેટ ફાઇનલ, એક PM અને બે ડેપ્યુટી PM? જાણો ફાઈનલ ડીલ
Lok Sabha Election Result 2024: મોદી કેબિનેટ ફાઇનલ, એક PM અને બે ડેપ્યુટી PM? જાણો ફાઈનલ ડીલ
લોન ધારકોને કોઈ રાહત નહીં, આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો
લોન ધારકોને કોઈ રાહત નહીં, આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો
રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
NDAની સંસદીય બોર્ડની આજે બેઠક, સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી
NDAની સંસદીય બોર્ડની આજે બેઠક, સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી
ચોમાસું ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે, આ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ચોમાસું ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે, આ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આણંદના ખાનપુરમાં નદીમાં ડૂબતા ચારના મોત, મૃતકોમાં બે મહિલા અને બે યુવકો સામેલ
આણંદના ખાનપુરમાં નદીમાં ડૂબતા ચારના મોત, મૃતકોમાં બે મહિલા અને બે યુવકો સામેલ
Pregnancy: પ્રેગનન્સીમાં ભૂલથી પણ ના ખાવા જોઇએ આ ખાટા-મીઠા ફળ, વધી શકે મુશ્કેલીઓ
Pregnancy: પ્રેગનન્સીમાં ભૂલથી પણ ના ખાવા જોઇએ આ ખાટા-મીઠા ફળ, વધી શકે મુશ્કેલીઓ
Pakistan: પાકિસ્તાન બન્યું UNSCનું અસ્થાયી સભ્ય, ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો
Pakistan: પાકિસ્તાન બન્યું UNSCનું અસ્થાયી સભ્ય, ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો
Embed widget