શોધખોળ કરો

Gujarat Rain Forecast: 18 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: ગુજરાત પર વરસાદ લાવે તેવી 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે. જાણીએ લેટેસ્ટ વેધર રિપોર્ટ

Gujarat Rain Forecast: લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આગામી 27 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયું છે. જેની અસરથી ગુજરાતમાં વરસાદ આવશે, ચોમાસાના લાંબા વિરામ પછી, 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક ઓછા દબાણનો વિસ્તાર બન્યો છે. જે ડિપ્રેશનમાં ફેરવાશે અને દેશના પૂર્વથી પશ્ચિમમાં ભારે વરસાદ લાવશે. ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદ લાવતી ઉપરાછાપરી બે સિસ્ટમ બનતાં વરસાદનું જોર વધશે. જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે મુંબઇ અને તેના આસપાસના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

18થી 20 ઓગસ્ટ ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 18થી20 ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે.

19થી  21 તારીખે આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ 19 અને 21 ઓગસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતા અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ  છતીસગઢ પર બનશે, જે ગુજરાત પર આવશે. જેની અસરથી 18થી 21 તારીખ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન છે.  અન્ય એક બીજી સિસ્ટમ પણ એક્ટિવ થનાર છે, જેના પગલે  24 ઓગસ્ટથી ફી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેના પગલે 28 ઓગસ્ટ સુધી વરસાદનું અનુમાન છે.

આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ

સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, ડાંગ તાપી, સુરત, છોટા ઉદેપુર, આણંદ,ખેડા, અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget