શોધખોળ કરો

હવામાન વિભાગે ઠંડીને લઈ કરી મોટી આગાહી, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે સૌથી વધુ ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડશે. 4 અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી ગુજરાતમાં 3 થી 4 તારીખ સુધી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. પાંચ દિવસ સુધી કોલ્ડવેવની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડશે. આગામી 24 કલાક સુધી ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે. 4 અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે. બીજી તરફ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે, ઠંડીનુ જોર સૌથી વધુ રાજધાની દિલ્હીમાં દેખાયુ છે. ઠંડીએ દિલ્હીમાં છેલ્લા કેટલાય રેકોર્ડ તોડ્યા છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ રાજ્યમાં પારો ગગડવાની સંભાવના છે, સાથે આગામી 72 કલાકમાં દિલ્હીમાં વરસાદ થવાની પણ સંભાવના છે. રાજકોટઃ ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચની ટિકિટ ગણતરીની મિનિટોમાં જ થઈ ગઈ ફૂલ, જાણો વિગતે અમરેલીઃ બગસરામાં દીપડાએ બાઈક પર જતાં ઉપ સરપંચ પર કર્યો હુમલો, જાણો વિગતે સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget