શોધખોળ કરો
Advertisement
સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ
સમાન્ય મસાજ કરાવવો છે કે હેપ્પા એન્ડિંગ તેમ પણ ગ્રાહકોને પૂછવામાં આવતું હતું. સામાન્ય મસાજ માટે એક હજાર અને હેપ્પી એન્ડિંગ માટે પાંચ થી 50 હજાર રૂપિયા સુધી ચાર્જ લેવામાં આવતો હતો.
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ક્રાઈમ બ્રાંચે સ્પાની આડમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં 7 યુવતીઓ અને 5 ગ્રાહકોની ધરપકજ કરી હતી. સેક્સ રેકેટમાં ગ્રાહક હેપ્પી એન્ડિંગ કોડ વર્ડ કહે તો તેને કોલ ગર્લની સુવિધા આપવામાં આવતી હતી.
ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ યુવતીઓ
પોલીસના જણાવ્યા મુજબ, શહેરના અનેક સ્પામાં અનૈતિક કામ ચાલતા હોવાની જાણકારી મળી હતી. જેના કારણે સેવનિયા બાગ વિસ્તારના શાઈન સ્પા સેન્ટર પર રેડ કરવામાં આવતા યુવતીઓ ગ્રાહકો સાથે આપત્તિનજક સ્થિતિમાં મળી આવી હતી. સ્પા સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ભોપાલ સિવાય અન્ય શહેરોમાં પણ કોન્ટેક્ટ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, અહીંયા આવતા ગ્રાહકને મનપસંદ કોલગર્લ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. પરંતુ તે માટે હેપ્પી એન્ડિંગ કોડવર્ડનો ઉપયોગ કરવો પડતો હતો. આ સ્પાના સંબંધ ભોપાલ ઉપરાંત નાગપુર, નાસિક, મુંબઈ, જલગંવ અને ઈન્દોરમાં પણ હતા. અહીંયાથી છોકરીઓને ભોપાલ સહિત અન્ય સ્થાનો પર મોકલવામાં આવતી હતી અને ત્યાંથી અહીં આવતી હતી.
આલ્બમમાંથી યુવતી પસંદ કર્યા બાદ ભાવ થતાં નક્કી
સમાન્ય મસાજ કરાવવો છે કે હેપ્પા એન્ડિંગ તેમ પણ ગ્રાહકોને પૂછવામાં આવતું હતું. સામાન્ય મસાજ માટે એક હજાર અને હેપ્પી એન્ડિંગ માટે પાંચ થી 50 હજાર રૂપિયા સુધી ચાર્જ લેવામાં આવતો હતો. સ્પામાં આવતાં ગ્રાહકો મનપસંદ યુવતી મેળવવા માટે આલબમ બતાવવામાં આવતો હતો અને છોકરી પસંદ કર્યા બાદ રેટ નક્કી થતો હતો. જે નિયમિત ગ્રાહકો હતા તેમને વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરી દેવામાં આવતા હતા.
નવા વર્ષ પર ખેડૂતોને મોદી સરકારની ભેટ, ખાતામાં જમા કરવામાં આવશે 11,000 કરોડ રૂપિયા
મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement