શોધખોળ કરો

રાજકોટઃ ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચની ટિકિટ ગણતરીની મિનિટોમાં જ થઈ ગઈ ફૂલ, જાણો વિગતે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ પર 17 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 1.30 કલાકે ભારત-ઓસ્ટ્રેલિયાની ટકકર થશે.

રાજકોટ: કમૂરતા ઉતરવાની સાથે જ રંગીલા રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીનો બીજો મુકાબલો ખંઢેટી સ્ટેડિયમમાં રમાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ પર 17 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 1.30 કલાકે બંને ટીમોની ટકકર થશે.  આ મેચની ટિકિટનું આજથી ઓનલાઈન બુકિંગ શરૂ થયું હતું. બુકિંગ  શરૂ થતાંની સાથે જ ગણતરીના કલાકોમાં રૂપિયા 500 અને રૂપિયા 800વાળી ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું હતું. તા. 9 જાન્યુઆરીથી ટિકિટબારી ખુલશે. જે શહેરના જુદા જુદા સ્થળ પર હશે. શું છે ટિકિટના ભાવ 17 જાન્યુઆરીએ રમાનાર વન ડે ટિકિટના ભાવ રૂપિયા. 500 થી લઇને 10,000 સુધીના રાખવામાં આવ્યા છે. ટિકિટના ભાવ અનુક્રમે 500,  800, 1500, 1800, 2500, 6000 અને 10,000 રાખવામાં આવ્યા છે. 6000 અને 10000ની ટિકિટમાં વીઆઇપી સગવડ સાથે ડિનર મળશે. ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત રમશે રાજકોટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજીવાર રાજકોટની મહેમાન બનશે. એલેન બોર્ડરના સુકાનીપદ હેઠળની કાંગારૂ ટીમ રાજકોટમાં પહેલીવાર 7 ઓકટોબર 1986ના રોજ વન ડે રમવા આવી હતી. ત્યારે રેસકોર્સમાં રમાયેલ આ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 7 વિકેટે વિજય થયો હતો. બીજીવાર ઓસ્ટ્રેલિયાની ટીમ ટી-20 મેચ રમવા 10 ઓકટોબર 2013માં આવી હતી. જે ખંઢેરી સ્ટેડિયમનો પહેલો ઇન્ટરનેશનલ મેચ હતો. અમરેલીઃ બગસરામાં દીપડાએ બાઈક પર જતાં ઉપ સરપંચ પર કર્યો હુમલો, જાણો વિગતે રાજસ્થાનઃ પાકિસ્તાનની હિન્દુ શરણાર્થી છોકરીને ન મળી પરીક્ષા આપવાની મંજૂરી, જાણો વિગત સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Embed widget