શોધખોળ કરો

Patan: બે મુસ્લિમ પરિવારો વચ્ચે 50 વર્ષથી ચાલતી દુશ્મનાવટનો હિન્દુ સંતોએ કરાવ્યો અંત, બે બે હત્યાનો રંજ ભૂલી એકબીજા ગળે મળ્યા

પાટણ: સનાતન ધર્મ અને સંત કોને કેહવાય તેનું આજે અનોખું ઉદારણ પૂરું પાડયું છે પાટણના સંતોએ. પાટણના વારાહી ગામે જમીન વિવાદમાં થયેલ બે બે હત્યાના વેરને ભુલાવી જત મુસ્લિમ સમાજના બે પરિવારોના સમાધાન સંતોએ કરાવ્યા છે.

બે પરિવારના લોકો વચ્ચે છેલ્લા ૫૦ વર્ષથી ચાલતી દુશ્મનાવટનો અંત આવ્યો છે. પાટણના વારાહીની કે જ્યાં ૫૦ વર્ષથી જમીન વિવાદમાં ભોજાણી પરિવાર અને જીવરાણી વચ્ચે તકરાર હતી. બંને પક્ષે વેર એટલું હતું કે બન્ને પક્ષે સામે સામે બે હત્યાઓ પણ થયેલ. જો કે આ હત્યાના સિલસિલા વચ્ચે સ્થાનિકો મુસ્લિમ સમાજના લોકોએ આ વેર ભૂલી સમાધાન કરવા અનેક પ્રયાસ કર્યા પણ છેલ્લા ૫૦ વર્ષથી સમાધાન થયું નહિ ત્યારે આ બન્ને પરિવારનું સમાધાન કરાવવા  સંતો મેદાને આવ્યા અને મુસ્લિમ અને હિન્દુ સંતોએ એક થઇ આ બન્ને પરિવારના આગેવાનોને સમજાવ્યા જેના કારણે આજે આ સમાધાન થયું.

Patan: બે મુસ્લિમ પરિવારો વચ્ચે 50 વર્ષથી ચાલતી દુશ્મનાવટનો હિન્દુ સંતોએ કરાવ્યો અંત, બે બે હત્યાનો રંજ ભૂલી એકબીજા ગળે મળ્યા

વારાહી તાલુકાના ગોતરકા ખાતે આ કાર્યકમ યોજાયો હતો. જેમાં સુફી  સંતોની સાથે સાથે  ગુજરાતના વિવિધ જીલ્લામાંથી મોટી સંખ્યમાં અલગ અલગ સ્ટેટના દરબારો રાજકીય આગેવાનો અને સામજિક આગેવાનો આવ્યા હતા. જો કે વારાહી ખાતે  વર્ષોથી ચાલી આવતી આ દુશ્મનીનો આજે અંત આવતા સ્થાનીકોમાં ખુસી જોવા મળી હતી. આ કાર્યકમમાં પોલીસ કાફલાની સાથે સાથે ૧૦ હજાર કરતા વધુ લોકો જોડાયા હતા.

મોનસૂન ફેસ્ટિવલ નિમિત્તે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું દમણ

સંઘ પ્રદેશ દમણમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં બોલીવૂડ સેલિબ્રેટીએ પણ આકર્ષણ જમાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget