શોધખોળ કરો

તાપીઃ સોનગઢ નજીક ટ્રક, ST બસ અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8નાં મોત, 20થી વધારે ઘાયલ

એસટી બસ કુસલગઢ થી ઉકાઈ તરફ જતી હતી ત્યારે આ ઘટના બની હતી.

તાપીઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતની વધુ એક ઘટના બની છે. તાપીના સોનગઢના પોખરણ નજીક એસ ટી બસ, જીપ અને ટ્રક વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. તાપીઃ સોનગઢ નજીક ટ્રક, ST બસ અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8નાં મોત, 20થી વધારે ઘાયલ મળતી માહિતી પ્રમાણે, સોનગઢના પોખરણ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે 56 પર GJ 18 Z 6468 નંબરની એસ ટી બસ, ટ્રક નંબર GJ 02 XX 6588 અને ક્રૂઝર જીપ નંબર MH 41 AS 5309 વચ્ચે ટ્રિપલ અકસ્મતા સર્જાયો હતો. એસટી બસ કુસલગઢ થી ઉકાઈ તરફ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. તાપીઃ સોનગઢ નજીક ટ્રક, ST બસ અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8નાં મોત, 20થી વધારે ઘાયલ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તાપીઃ સોનગઢ નજીક ટ્રક, ST બસ અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8નાં મોત, 20થી વધારે ઘાયલ ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. Nirbhaya Case: દોષિતોની ફાંસી ફરી એક વખત ટળી, કાલે નહીં લટકાવાય ફાંસીના માંચડે ન્યૂઝીલેન્ડ સામે વન ડે બાદ ટેસ્ટ શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશ માટે આ 3 કારણો રહ્યા જવાબદાર, જાણો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડDonald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget