શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે ઠંડીનું જોર, જાણો ક્યા શહેરમાં કેટલું નોંધાયુ તાપમાન?

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે

ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીની મોસમ પણ જામી ચૂકી છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે રાજ્યના 14 શહેરોમાં  20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. જેમાં 14.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ.

અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી, ડીસા અને અમરેલીમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વલસાડમાં 17.5 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી, કેશોદમાં 17.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

મહુવામાં 19.1 ડિગ્રી, ભૂજમાં 19.2 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 19.4 ડિગ્રી તો રાજકોટમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. દમણમાં 20.4 ડિગ્રી, દિવમાં 21.5 ડિગ્રી, પોરબંદરમાં 22 ડિગ્રી, તો દ્વારકા અને વેરાવળમાં 22.5 ડિગ્રી, સુરતમાં 23 અને ઓખામાં 24.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Earthquake: અમૃતસર સહિત પંજાબના કેટલાક ભાગોમાં ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1

Earthquake In Punjab: સોમવારે સવારે 3.42 વાગ્યે અમૃતસર સહિત પંજાબના કેટલાક ભાગોમાં હળવા આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.1 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના પંજાબમાં હતું. ભૂકંપની ઊંડાઈ 120 કિમી હોવાનું કહેવાય છે.

આ પહેલા શનિવારે નેપાળમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)થી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

નોઈડાના રહેવાસી કમલ તિવારીએ જણાવ્યું કે, તેમણે લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા. તેમણે કહ્યું કે આ આંચકા બુધવારના ભૂકંપના આંચકા જેટલા મજબૂત નહોતા, પરંતુ તેનાથી તે લોકો ડરી ગયા હતા. એ જ રીતે રાજીવ ચોપરા ઘરે પહોંચ્યા જ હતા કે તેમને ધ્રુજારીનો અનુભવ થયો. ગાઝિયાબાદના રહેવાસી રાજીવે કહ્યું, "હું રૂમમાં બેઠો હતો અને જોયું કે અચાનક પંખા અને ઝુમ્મર ધ્રુજવા લાગ્યા."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Umreth Assembly Bypoll Result: ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કેટલા હજાર મતે મેળવ્યો વિજય 
Umreth Assembly Bypoll Result: ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કેટલા હજાર મતે મેળવ્યો વિજય 
Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા 
Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા 
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

વિડિઓઝ

Tamil Nadu Election Results 202: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પાછળ
West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન!
West Bengal Election Results 2026: બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને અપાયા નિર્દેશ
West Bengal Election Results 2026: ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
5 રાજ્યોની 7 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, બારામતીમાં સુનેત્રા પવારની રેકોર્ડ લીડ
5 રાજ્યોની 7 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, બારામતીમાં સુનેત્રા પવારની રેકોર્ડ લીડ
તમિલનાડુમાં મોટો ઉલટફેર: મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાના જ ગઢ કોલાથુર બેઠક પરથી ચૂંટણી હાર્યા
તમિલનાડુમાં મોટો ઉલટફેર: મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાના જ ગઢ કોલાથુર બેઠક પરથી ચૂંટણી હાર્યા
દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો
દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો
શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'
શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'
બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત
બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત
બંગાળ-અસમમાં ભાજપના જશ્ન વચ્ચે આ બે રાજ્યોમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, 4 બેઠકોના ફાંફાં!
બંગાળ-અસમમાં ભાજપના જશ્ન વચ્ચે આ બે રાજ્યોમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, 4 બેઠકોના ફાંફાં!
Tamil Nadu election results 2026: તમિલનાડુમાં બમ્પર જીત બાદ વિજયના ઘરમાં ઉજવણી, સમગ્ર પરિવારે વગાડી સીટી, જુઓ VIDEO
Tamil Nadu election results 2026: તમિલનાડુમાં બમ્પર જીત બાદ વિજયના ઘરમાં ઉજવણી, સમગ્ર પરિવારે વગાડી સીટી, જુઓ VIDEO
Embed widget